Crime

ત્રીસ માસથી અપહરણના ગુનાના આરોપીને ઝડપી પાડતી એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોર્ડ ભરૂચ

 

જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.લીના પાટીલ સાહબે નાઓની સીધી સૂચના મુજબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.કે.પટેલ સા.શ્રી નાઓના માર્ગદર્ગન તથા AHTU ભરૂચ પોલીસ ઇન્સપેક્ટર એન.એસ. વસાવા નાઓની સૂચના મુજબ AHTU ભરૂચના પોલીસ સ્ટાફના માણસોની ટીમ બનાવી અપહરણ તથા પોક્સો એક્ટના ગુનાના નાસતા ફરતા આરોપીઓને શોધવા સૂચના આપતા

AHTU પોલીસ ટીમના ASI કનકસિંહ એસ.ગઢવી નાઓને અંગત બાતમીદારથી બાતમી મેળવી અંકલેશ્વર સીટી પો.સ્ટે. ગુ ર.ન.પાટગ ં A૧૧૧૯૯૦૦૪૨૦૧૬૧૪/૨૦૨૦ IPC કલમ ૩૬૩ મજુ બ નાં ગુનાના કામનો આરોપી વિપુલભાઈ ગર્નીયાભાઇ મેડા રહે મુ ળ ચીલાકોટા વાડાફળીયું તા.લીમખેડાદાહોદ નાનો બાતમી આધારે મળી આવેલ હોય સદર ગુનાના કામે છેલ્લા ત્રીસ માસથી આ કામનો આરોપી ભોગ બનનાર બાલિકા સાથે નાસતો ફરતો હોય જેને ભોગ બનનાર બાલીકા સાથે શોધી લાવેલ હોય જેની આગળની વધુ તપાસ પોલીસ ઈન્સ્પેકટર શ્રી અંકલેશ્વર સીટી એ ડીવીઝન પો.સ્ટે. નાઓને સોપવામા આવેલ છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *