કપિલ પટેલ દ્વારા અરવલ્લી
માલપુર ઠાકોર સાહેબે નગરમાં1955માં જે તે સમયે શેક્ષણિક હેતુસર માલપુર તાલુકા કેળવણી મંડળને વેચાણ આપેલી સર્વે નમ્બર વાળી જામીન પેકી ની ખુલ્લી જામીન માં ગ્રામ પંચાયત દ્વારા ઠરાવમાં ચેડાં કરી ખોટી આકારણી કરી લઇ સત્તાનો દૂર ઉપયોગ કરનાર સામે ઉચ્ય ક્ક્ષાએ અરજરદારે ફરિયાદ કરતા તપાસ કરતા અધિકારીએ રેકડ ની મૂળ થી તપાસ કરતો તપાસ અહેવાલ સંબધિત અધિકારીને મોકલી આપ્યો હોવાની વિગતો સામે આવતા માલપુર નગરમાં ચર્ચાનો વિષય બન્યો છે.ઘણા દિવસથી ચર્ચામાં રહેલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચારીઓ સુધારવાનું નામ ન લેતા નગરજનો ફિટકાર વરસાવી રહ્યાછે આગામી દિવસોમાં ભ્રષ્ટાચારીઓના નામ ખુલે તો નવાઈ નહિ