Breaking NewsLocal Issues

ગુજરાત રાજ્યના ગુહ મંત્રી હર્ષ સંઘવી આજ રોજ મોરબી ના પ્રવાસે

મોરબી જિલ્લાની કાયદો અને વ્યવસ્થા વિશે ની સમીક્ષા કરતા ગૃહમંત્રી હર્ષ સંઘવી

મોરબી જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ, ધારાસભ્ય અને ભાજપ સંગઠન સાથે બેઠક બાદ મોરબી પોલીસ સાથે બેઠક

મોરબી : મોરબી જિલ્લામાં છેલ્લા થોડા સમયથી કથળેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને ધ્યાને  લઈ આજે ગુજરાત  રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી દોડી આવ્યા છે

ત્યારે મોરબી આગમન બાદ સૌ પ્રથમ જિલ્લા કલેકટર કચેરી ખાતે સાંસદ, ધારાસભ્ય અને ભાજપ સંગઠન સાથે બેઠક યોજી હતી.

ત્યારબાદ ગૃહમંત્રી પોલીસ સાથે બેઠક યોજશે.

આજ રોજ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મોરબી જિલ્લાની મુલાકાતે આવ્યા છે, આજે મોરબી આગમન બાદ સૌ પ્રથમ ગૃહમંત્રીએ સાંસદ અને ધારાસભ્ય તેમજ સંગઠનના હોદ્દેદારો સાથે કલેકટર કચેરી ખાતે બેઠક યોજી હતી.

આ બેઠક બાદ ગૃહમંત્રી જિલ્લા પોલીસવડા અને પોલીસ તંત્ર સાથે બેઠક યોજનાર હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ

અભિષેક પારેખ
જી એકસપ્રેસ ન્યુઝ મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 334

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *