Latest

સાબરડેરી દ્વારા મોડાસા તાલુકા ના રસુલપુર ગામે નવીન બીએમસીયુ નુ ઉદઘાટન કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજ રોજ સાબરડેરી દ્વારા મોડાસા તાલુકા ના રસુલપુર ગામે નવીન બીએમસીયુ નુ ઉદઘાટન સાબરડેરી ના ડિરેક્ટર  સચીનભાઇ પટેલ ભીખુસિંહ પરમાર અને કાંતિભાઇ પટેલ દ્વારા કરવામા આવ્યુ આ પ્રસંગે શામળાજી એમપીઓ ઇન્ચાર્જ હેમંત પટેલ સુપરવાઇઝર તુષાર પટેલ રાજેન્દ્ર પટેલ અને રાહુલ પટેલ હાજર રહેલ આ પ્રસંગે ગામ લોકો એ સાબરડેરી દ્વારા 19 ટકા નફો આપવામા આવેલ તે બદલ સાબરડેરી ના ચેરમેન શામળભાઈ પટેલ તેમજ બોર્ડ ઓફ ડાયરેક્ટર નો આભાર વ્યક્ત કરેલ  અને સાબરડેરી ના સ્થાપના કાળ માં પહેલી વાર આટલી મોટી ટકાવારી નો નફો મળતા એક ઈતિહાસ રચ્યો તેમજ આ પ્રસંગે દુધ મંડળી દ્વારા ડિરેક્ટરો ને બોલાવી તેમનુ સન્માન કર્યું તે બદલ ડિરેક્ટરો એ પણ દુધ મંડળી ના ચેરમેન  મહાદેવભાઇ અને કારોબારી સભ્યો નો આભાર વ્યક્ત કરેલ આ પ્રસંગે લાલાભાઇ રામજીભાઇ દેસાઇ કનુભાઇ દેસાઇ વગેરે ગામના આગેવાનો એ હાજરી આપી પ્રસંગ ને શોભાવેલ તેમજ તમામ દુધ ઉત્પાદક ભાઇ ઓ અને બહેનો નો સૌ મહેમાનો અને દુધ મંડળી ના ચેરમેન અને સેક્રેટરી ને સભ્યો એ આભાર વ્યક્ત કર્યો હતો સમગ્ર કાર્યક્રમ સફળતા પૂર્વક યોજાયો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *