Crime

08 વાહનના માલિક સાથે છેતરપીંડી કરનાર એક ઇસમને ઝડપી લેતી વલ્લભીપુર પોલીસ

વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શરુ બેંક લોન વાળા વાહનો વાહન માલીક પાસેથી ખરીદી કરી અન્ય વ્યક્તિને વેચી રૂપીયા લઇ બેંક લોન નહી ભરી વાહન માલીકો સાથે વિશ્વાસઘાત -છેતરપીંડી થઇ રહેલ

વલ્ભીપુર પોલીસ પો.સ્ટેશન Psi.પી.ડી. ઝાલા ના માર્ગદર્શન હેઠળ વલ્લભીપુર પો.સ્ટે.એક ટીમની રચના કરી જે આધારે વલ્લભીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપરોકત પ્રવૃતી કોણ કરે છે જે ગુપ્ત ખાનગી રાહે તપાસ હાથ ધરેલ બાદ તપાસ દરમ્યાન અમોના ધ્યાને આવેલ કે

અત્રે પો.સ્ટે.વિસ્તારમાં દરેડ ગામે રહેતો વેલાભાઇ કરશનભાઇ ગમારા વાળાએ કાળુભાઇ બોઘાભાઇ પરમાર રહે.જુના ગરાજીયા તા.પાલીતાણા જી.ભાવનગર નાઓનું મહીન્દ્રા કંપનીનું ૨૭૫ મોડલનું લાલ કલરનું મોટુ ટ્રેકટર જેના રજી.નંબર GJ-04-DA-1580નું જે ટ્રેકટર વેલાભાઇ કરશનભાઇ ગમારાએ ફરીયાદીને વિશ્વાસ કેળવી ટ્રેકટર લઇ જે ટ્રેકટર અન્ય વ્યક્તિને વેચી દઇ રૂપીયા લઇ લેવાની પ્રવૃતી કરેલ હોય જે આધારે ભોગ બનનારનો સંપર્ક કરી અત્રે વલ્લભીપુર પો.સ્ટે.ખાતે બોલાવી વિગતવારની ફરીયાદ લઇ આ કામના આરોપી વેલાભાઇ ઉર્ફે વેલજીભાઇ કરશનભાઇ ગમારા જાતે ભરવાડ ઉ.વ.૪૦ ધધો – ખેતીમજુરી તથા પશુપાલન રહે. દરેડ ભોળાનાથ મંદીર પાસે તા.વલ્લભીપુર જી.ભાવનગર વાળાની પુછપરછ કરતા પોતે કુલ ૦૬ ટ્રેકટર તથા ૦૨ લોડીંગ વાહન અલગ-અલગ વાહન માલીકોનો વિશ્વાસ કેળવી વાહનો મેળવી અન્ય વ્યક્તિને વેચી દઇ રૂપીયા લઇ લીધેલ હોવાની કબુલાત આપેલ છે જે નિચે મુજબ છે

ગુન્હો :-વલ્લભીપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૮૦ ૬૫૨૩૦૩૯૬/૨૦૨૩ ઇ.પી.કો. કલમ ૪૦૬,૪૨૦,૩૨૩,૫૦૪ મુજબ પકડાયેલ આરોપી:- વેલાભાઇ ઉર્ફે વેલજીભાઇ કરશનભાઇ ગમારા જાતે ભરવાડ ઉ.વ.૪૦ ધધો ખેતીમજુરી તથા પશુપાલન રહે.દરેડ ભોળાનાથ મંદીર પાસે તા.વલ્લભીપુર જી.ભાવનગર આરોપી પાસેથી કબ્જે કરવામાં આવેલ મુદામાલ:- વાહન નંબર તથા વાહન માલીકનું નામ કાળુભાઇ બોઘાભાઇ પરમાર રહે.ગરાજીયા તા.પાલીતાણાજી.ભાવનગર.પંકુબેન વા/ઓ ધાનાભાઇ રહે.સાસરીયા તા.બરવાળા જી.બોટાદ ટ્રેક્ટર
GJ 04 DA 1580 મહીન્દ્રા કંપનીનું યુવો ૨૭૫ ડી.આઇ. મોડલનું લાલ કલરનું ટ્રેકટર મહીન્દ્રા કંપનીની ભુમીપુત્ર MKB 2DFJ0089,૨૭૫ મોડલ નું લાલ કલરનું સંજયભાઇ ચીથરભાઇ GJ 04 DA 6863 પરમાર (પુરાણીયા)રહે.મહિન્દ્રા કંપનીનું યુવરાજ ડેમ થોરાળી તા. પાલીતાણા ૨૧૫ મોડલનુ નાનુ લાલ કલરનુ ટ્રેકટર જી.ભાવનગર.
મેપાભાઇ હાજાભાઇ ગમારા રહે.રતનપર એન્જીન નંબર- ZJE5HAE 4349 રાઘવભાઇ હરીભાઇ વાળા મહીન્દ્રા કંપનીનું યુવો ૪૭૫ રહે.પુંજાપાદર તા. લીલીયા જી.અમરેલી ડી.આઇ. મોડલનુ મોટુ લાલ કલરનું ટ્રેકટર ન્યુ હોલેન્ડ કંપનીનુ વાદળી 5324E78985 ગામ કલરનું મોટુ ટ્રેકટર તા.પાળીયાદ જી.બોટાદ અશોકભાઇ બાલુભાઇ ચાવડીયા રહે.સતાપર કલરનું મોટુ ટ્રેકટર GJ-13-AR-5361 તા.ધાગધ્રા જી.સુરેન્દ્રનગર રવિદાસભાઇ અમરદાસભાઇ હરીયાણી રહે.નાઘેડી તા:જી.જામનગર GKK6BAA 6751,GJ 37 T 7468 ટાટા કંપનીની ઇન્ટ્રા વિ.૩૦ મોડલનુ લોડીંગ વાહન NKF 5FAE 0055 પાવર ટેક કંપનીનું દુધીયા E3617117 1.5 CRAIL05BW,XS24287
ચેસીસ નંબર કિંમત MBNSFA EAAJZE ૪,૦૦૦૦૦/-275 CNG17NYXS 00933 MBNABADABKJB ૨,૫૦,૦૦૦/-00943MBNZJEAFBKGK૧,૫૦,૦૦૦/-00030,MBNSFAVBEKNF 3,00 ,000/-03373NHN30320 ZJK444241T 053549817 BK3,00,000/-જગદીશભાઇ લાભુભાઇ GJ 04 AW 4697 રાઠોડ રહે.વલ્લભીપુર ટાટા કંપનીનું ACE મોડલ B 8867 મફતનગર તા.વલ્લભીપુર સફેદ કલરનું લોડીંગ વાહનકુલવાહનતથાકિંમત:-૦૮વાહનકિ.રૂ.૨૧,૦૦,૦૦૦/(એકવિસલાખ)MAT535073PYB૨,૫૦,૦૦૦/-08549,3,00,000/-MAT 556002MVN ૧,૫૦,૦૦ ૦/-59427 આરોપીની મોડસ ઓપરેન્ડી:-આ કામનો આરોપી વાહન માલીકો સાથે શરુ બેંક લોન વાળા વાહનોના હપ્તા ભરવાનો વિશ્વાસ કેળવી વાહન અન્ય વ્યક્તિને ઉંચી કિંમતમા વેચી દઈ વાહન માલીકો સાથે વિશ્વાસઘાત છેતરપીંડી કરવી.

કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ:-Psi પી.ડી.ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. જગદીશભાઇ સાંગા તથા દિગ્વીજયસીંહ ગોહિલ,પોલીસ કોન્સ.ગિરીરાજસિંહ ગોહિલ, કલ્પેશભાઇ સેલાણા, અરવિંદભાઇ ચુડાસમા તથા ડ્રા.પો.કોન્સ.મયુરસીંહ ગોહીલ, ગંભીરસીંહ ચૈાહાણ તથા વલ્લભીપુર પોલીસ સ્ટાફ…

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી હર્ષદ…

બળાત્કારના ગુન્હામાં નાસતા ફરતાં પકડવાના બાકી આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો.શ્રી…

1 of 78

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *