Crime

તસ્કરો એ રાત્રિ દરમિયાન સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને નિશાન બનાવી હાથ ફેરવ કર્યો..

સુરતના લિંબાયત નીલગીરી સર્કલ પાસે આવેલા ગણેશ નગર-૧ માં આવેલા સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને નિશાન બનાવી તસ્કરોએ હાથ ફેરો કરી નાશી છૂટ્યા હતા સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી હતી… 

સુરત શહેરમાં તસ્કરો થયા બેફામ જાણે પોલીસનો કોઈ ડર ન હોય તે રીતે ચોરીને આપી રહિયા છે અંજામ ત્યારે લિંબાયત વિસ્તારમાં નીલગીરી સર્કલ પાસે ગણેશ નગર -૧ માં આવેલા સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને રાત્રિ દરમિયાન નિશાન બનાવી તસ્કરોએ હાથ ફેરો કરી નાશી છુટયા હતા.તસ્કરોએ મંદિરમાં લાગેલા ગંડી, બગવાનનો નગ,કડ્સ,સહિત સમઈની ચોરી કરી નાસી છૂટ્યા હતા ચોરીની જાણ પોલીસને કરાતા લિંબાયત પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

સુરતના લીંબાયત વિસ્તારની ઘટના..

લીંબાયત વિસ્તારમાં તસ્કરો થયા બેફામ..

પોલીસનો ડર ના હોય જાણે તસ્કરો ચોરીને અંજામ આપી રહ્યા છે..

તસ્કરો એ રાત્રિ દરમિયાન સિદ્ધિવિનાયક મહાદેવ મંદિરને નિશાન બનાવી હાથ ફેરવ કર્યો..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *