bhavnagarBreaking NewsCrimeGujarat

ભાવનગર જિલ્લાના ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમારસાહેબ,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.શ્રી કે.એસ.પટેલ,પો.સબ ઇન્સ. શ્રી બી.એચ. શીંગરખીયા, શ્રી પી.બી.જેબલીયા, એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓને નાસતાં-ફરતાં આરોપીઓ તથા પાકા કામનાં કેદીઓ, પેરોલ ફર્લો જમ્પ તથા વચગાળાની રજા ઉપરથી હાજર નહિ થયેલ વધુમાં વધુ આરોપીઓ/કેદીઓ પકડી પાડવા માટે સખત સુચના આપવામાં આવેલ.

તા.૧૮/૧૧/૨૦૨૩ના રોજ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઇંગ્લીશ દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી કાનાભાઇ રહે.ખેડુતવાસ,ભાવનગરવાળા હાલ-ખેડુતવાસ, રામજી મંદિર પાસે ઉભો હોવાની મળેલ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતાં આરોપી હાજર મળી આવેલ. તેના વિરૂધ્ધ આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
નાસતાં-ફરતાં આરોપીઃ-
વિશાલ ઉર્ફે કાનાભાઇ દિનેશભાઇ વાજા ઉ.વ.૨૮ ધંધો-ફેબ્રીકેશન રહે.પ્લોટ નંબર-૨૧૧,રામજી મંદિર સામે, રૂવાપરી રોડ, ખેડુતવાસ, ભાવનગર

ગુન્હાહિત ઇતિહાસઃ- અગાઉ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ઇંગ્લીશ દારૂના ગુન્હામાં પકડાય ગયેલ છે.

ગુન્હોઃ- ભાવનગર શહેર,ગંગાજળીયા પો.સ્ટે. પ્રોહી.ગુ.ર.નં.૧૧૧૯૮૦૧૧૨૩૦૮૪૧/૨૦૨૩ પ્રોહી.એકટ કલમઃ-૬૫ એ,ઇ, ૧૧૬ બી,૮૧,૯૮(૨) મુજબ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ- પોલીસ ઇન્સ. શ્રી કે.એસ.પટેલ, પો.સબ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,શ્રી પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી સાગરભાઇ જોગદિયા, મહેન્દ્દભાઇ ચૌહાણ, ઘનશ્યામભાઇ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, પ્રજ્ઞેશભાઇ પંડયા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સિહોરના પીપળીયા ગામે ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને પીડિતને હૂંફ આપવા પહોંચ્યો પાટીદાર સેવા સંઘ

સિહોર તાલુકાના પીપળીયા ગામે પાટીદાર સમાજના એક ખેડૂત પર થયેલા હુમલાની ઘટનાને લઈને…

અધેવાડા ખાતે સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન દ્વારા 100 કરોડ મહામૃત્યુંજય જપમાળા અભિયાન સંકલ્પ શિબિર સંપન્ન

સમસ્ત બ્રહ્મસમાજ સંગઠન (ઈન્ડિયા) ૧૦૦ કરોડ મહામૃત્યુંજય જપમાલા અભિયાન સંકલ્પ…

રેગીંગ જેવી અમાનવીય પ્રવૃત્તિઓ સામે રાજ્ય સરકારની ઝીરો ટોલરન્સ નીતિ : આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયા

-ભાવનગર મેડિકલ કોલેજમાં રેગીંગની ફરિયાદની તાત્કાલિક તપાસના આદેશ, દોષિતો સામે થશે…

1 of 104

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *