Crime

રોકડ રૂ.૨૧,૦૯૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપતાનાં પાનાનો જુગાર રમતાં પંદર માણસોને ઝડપી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, ભાવનગર

રિપોર્ટર વિજય નથવાણી ગારિયાધાર

પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિન્દ્ર પટેલ સાહેબે ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પો.સબ ઇન્સ. પી.આર.સરવૈયા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

આજરોજ તા.૨૮/૦૮/૨૦૨૨નાં રોજ ભાવનગર,એલ.સી.બી.સ્ટાફનાં માણસો ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પરવડી ગામે ગોહિલ શેરીમાં સંજયભાઇ ભુપતભાઇ ચૌહાણના રહેણાંક મકાનની પાસે શેરીમાં ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટનાં અંજવાળે અમુક માણસો હાર જીતનો જુગાર રમતાં હોવાની માહિતી આધારે રેઇડ કરતાં ગંજીપતાનાં પાના-પૈસા વડે તીન પત્તીનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પાસેથી ગંજીપત્તાનાં પાના-૫૨ તથા રોકડ રૂ.૨૧,૦૯૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ. તેઓની વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓઃ-
1. સંજયભાઇ ભુપતભાઇ ચૌહાણ ઉ.વ.૩૩
2. અશોકભાઇ મનજીભાઇ ગોહીલ ઉ.વ.૫૦
3. રાજુભાઇ લીંબાભાઇ ગોહીલ ઉ.વ.૩૯
4. નીતેષભાઇ નાનુભાઇ બારૈયા ઉ.વ.૩૪
5. રણછોડભાઇ પોપટભાઇ ઉ.વ.૩૬
6. ગોપાલભાઇ ભુપતભાઇ પરમાર ઉ.વ.૧૮
7. મહેશભાઇ રાઘવજીભાઇ ગોહીલ ઉ.વ.૩૫
8. હરેશભાઇ ભુપતભાઇ બારૈયા ઉ.વ.૨૯                                  9. ભાવેશભાઇ બાબુભાઇ ગોહીલ ઉ.વ.૩૩
10. ભવદીપભાઇ પ્રવિણભાઇ ગોહીલ ઉ.વ.૨૩
11. હમીરભાઇ ભુપતભાઇ ચૌહાણ ઉ.વ.૨૬
12. પંકજભાઇ કાંતિભાઇ મકવાણા ઉ.વ.૨૭
13. નરેશભાઇ ધીરૂભાઇ સોલંકી ઉ.વ.૩૫
14. ગણેશભાઇ વીજયભાઇ ખસીયા ઉ.વ.૩૦
15. ઉમેશભાઇ મનસુખભાઇ પરમાર ઉ.વ.૧૯ રહે.તમામ પરવડી તા.ગારીયાધાર જી.ભાવનગર
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-

પોલીસ ઇન્સ. શ્રી એસ.બી.ભરવાડ તથા પો.સબ ઇન્સ. શ્રી એન.જી.જાડેજા તથા પી.આર.સરવૈયા તથા સ્ટાફનાં જયદાનભાઇ લાંગાવદરા,હરેશભાઇ ઉલ્વા,બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા,હરીચંદ્દસિંહ ગોહિલ,અલ્તાફભાઇ ગાહા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુલ રૂ.૧૬,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 74

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *