Politics

દીવ દમણ અને દાદરા નગર હવેલીના કુશળ પ્રશાસક અને ગુજરાત નું ગૌરવ એવા પ્રફુલ્લભાઈ પટેલ ને જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓ પાઠવતા અરવલ્લીજિલ્લા આયોજન અધિકારી

 

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

દીવ દમણ અને દાદરા નગર હવેલીના કુશળ પ્રશાસક અને ગુજરાત નું ગૌરવ એવા પ્રફુલ્લભાઈ પટેલ ને શુભ જન્મ દિવસ નિમિતે શુભેચ્છાઓ ગુજરાતી સમાજ સહિત સમગ્ર ભારત દેશમા ગુજરાત નું ગૌરવ એવા દિવ દમણ અને દાદરા નગર હવેલીના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ ને આજના શુભ જન્મ દિવસ નિમિત્તે હ્રદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન

આવનારા સમય મા ભારત દેશની યુવા પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે એમની દિર્ઘ દૃષ્ટિ કુશાગ્ર બુદ્ધિશક્તિ અને વહીવટી કુશળતા નો લાભ ભારત સહિત સમગ્ર રાષ્ટ્ર ને મળી રહે તે માટે દિલ થી શુભેચ્છાઓ પાઠવતા અરવલ્લી જિલ્લા આયોજન અધિકારીએ જણાવ્યું હતું કે પ્રફુલ્લભાઈ માં રહેલી જાહેરપ્રજાના પ્રશ્નો ને હલ કરવા માટેની પ્રચંડ નિર્ણયશક્તિ અને આવડત વહીવટી કુશળતાથી ગુજરાત અને સમગ્ર રાષ્ટ્ર ના ભાવિ પેઢીના યુવાઓ સહિત તમામ વર્ગના પ્રશ્નો સમસ્યાઓનું હકારાત્મક નિવારણ થશે અને આ માટે ભગવાન શામળિયાજી ને તેઓ ના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે પ્રાર્થના કરું છું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીની અધ્યક્ષતામાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજાઈ

આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે અમદાવાદ ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી…

ડો.મહેશભાઈ રાજપુત સહિતના ઓબીસી વિભાગના નવનિયુક્ત હોદ્દેદારોએ પ્રદેશ કાર્યાલય ખાતે પદભાર સંભાળ્યો.

ઓબીસી ડીપાર્ટમેન્ટના નવનિયુક્ત હોદ્દેદારોનો ભવ્યાતિભવ્ય પદગ્રહણ સમારોહ યોજાયો…

રાજકોટવાસીઓના હૈયે હરખના હિલોળા.રાજકોટમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ભવ્ય રોડ-શો

જૂના એરપોર્ટથી રેસકોર્સ ગ્રાઉન્ડ સુધીના માર્ગમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમો…

1 of 23

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *