Crime

દાંતા પોલીસ સ્ટેશનના ઘર-ફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાક માંભેદ ઉકેલતી દાંતાપોલીસ-બનાસકાંઠા.

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ મકવાણા, પોલીસ અધિક્ષક બનાસકાંઠા તથા શ્રી ડો.જે.જે.ગામીત નાયબ પોલીસ અધિક્ષક પાલનપુર વિભાગ પાલનપુર બનાસકાંઠા જિલ્લા નાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના અન્વયે શ્રી એસ.એમ.ચૌધરી પોલીસ ઇન્સ્પેકટર દાંતા પોલીસ સ્ટેશન બનાસકાંઠા નાઓના માર્ગદર્શન હેઠળદાંતા પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુના.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૪૯૧/૨૦૨૪ બી.એન.એસ.કલમ.૩૦૫(એ),૩૩૧(૪)મુજબનો ગુનો તા.૧૨/૧૧/૨૦૨૪ દાંતા પોલીસ સ્ટેશન મા નોધાયેલ જે બાબતે દાંતા પોલીસ સ્ટાફના માણસો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન બાતમી હકીકત આધારે તથા સી.સી.ટી.વી ફુટેજ ના આધારે તપાસ કરતા ઘરફોડ-ચોરીમા ગયેલ મુદામાલ તથા ચોરીમા ઉપયોગ કરેલ મુદામાલ ગણતરીના કલાક મા રીકવર કરી આરોપી વિરમપુર તથા શિયાવા (રાજ)મળી આવતાં જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી:- (૧)સાયબાભાઇ સ/ઓફ ભોમાભાઇ જાતે.ગમાર ઉવ.૩૦ રહે.નીચલા ઘોડા તા.અમીરઘઢ (૨) બધારામ સ/ઓફ હીરારામ મોતીરામ જાતે.ડુંગાઇશા ઉવ.૨૪ રહે.શીયાવા તા.આબુરોડ જી.શીરોહી(રાજ)
પકડવાના બાકી આરોપી :- (૧) ગોવાભાઇ ભુતાભાઇ જાતે.ગોરાણા રહે.શીયાવા તા.આબુરોડ જી.શીરોહી(રાજ)                             (૨) અજાણ્યો ઇસમ
રીકવર કરેલ મુદામાલ-(૧)કરીયાણાનો સામાન તથાકોસ્મેટીકસામાન-કિ.રૂ.૫૮૩૦૩/-
(૨)ઇકો.ગાડી.કિ.રૂ.૨,૦૦૦૦૦/-(૩)મોબાઇલ ફોન-૦૨કિ.રૂ.૧૩૦૦૦/-એમ કુલ્લ-રૂ.૨,૭૧૩૦૩/-નો મુદામાલ કબ્જે કરેલ છે.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારીઓની વિગત:-
(૧).PI શ્રી એસ.એમ.ચૌધરી
(૨)PSI.કે.ડી.રાજપુત(નેત્રમ)
(૩). ASI રતનસિંહ
(૪). HC મનુભાઇ
(૫). HC વિક્રમભાઈ
(૬).PC યોગેંદ્રસિંહ
(૭). PC ડ્રા.મનહરસિંહ
(૮).PC દશરથભાઇ(નેત્રમ)

રિપોર્ટ… અમિત પટેલ અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ચોરી થયેલ મોબાઇલ ફોન-૦૪ કિ.રૂ.૨૮,૪૯૯/-ના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…

1 of 86

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *