bhavnagarBreaking NewsCrimeGujarat

રોકડ રૂ.૧૩,૨૬૦/-નાં મુદ્દામાલ સાથે ગંજીપત્તાનો હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળા તથા અધિકારી શ્રીઓને ભાવનગર શહેર-ગ્રામ્ય વિસ્તારમાંથી દારૂ/જુગારની પ્રવૃતિ નેસ્તનાબુત કરવા સખત સુચના આપેલ.

તા.૦૧/૦૬/૨૦૨૫ના રોજ ભાવનગર, એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, ભાવનગર, આંબા ચોક,નારેશ્વર મંદિર બાજુમાં મનીષ પરફ્યુમ્સની દુકાન પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે અમુક માણસો ગોળ કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથ-કાંપનો જુગાર રમે છે જે બાતમી અંગે રેઇડ કરતાં ગંજીપત્તાના પાના-પૈસા વડે હાર-જીતનો હાથકાંપનો જુગાર રમતાં નીચે મુજબનાં માણસો પકડાય ગયેલ. તેઓ વિરૂધ્ધ ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.

આરોપીઓ:-
1. તોહિદ સલીમભાઇ મલેક ઉ.વ.૩૬ રહે. યુનુસભાઇ ગાંઠીયાવાળાના મકાનમાં,નાની શેરી,વડવા,ભાવનગર
2. આશીફ રહીમભાઇ સૈયદ ઉ.વ.૩૮ રહે.ગલી નં.૦૩,ખોજાવાડ,આંબાચોક,ભાવનગર
3. ઇમરાનભાઇ મહેબુબભાઇ દેખૈયા ઉ.વ.૩૨ રહે.ચંદ્રમહેલ ફલેટ, રબ્બર ફેકટરી, ભાવનગર
4. મોસીન ગફારભાઇ પઠાણ ઉ.વ.૪૦ રહે.માળીનો ટેકરો, આંબાચોક,ભાવનગર
5. ફરહાન અફજલભાઇ રાંધનપુરી ઉ.વ.૩૦ રહે.અમર પાન પાસે,કાઝીવાડનો ચોક, ખારગેટ,ભાવનગર

ગંજીપત્તાના પાના નંગ-૫૨ કિ.રૂ.૦૦/- તથા રોકડ રૂ.૧૩,૨૬૦/-મળી કુલ કિં.રૂ.૧૩,૨૬૦/-નો મુદ્દામાલ

કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ. શ્રી એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના વનરાજભાઇ ખુમાણ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા, માનદિપસિંહ ગોહિલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

પૂ .મોરારી બાપુના સાનિધ્યમાં કાગધામે (મજાદર)પદ્મશ્રી કવિ કાગબાપુની પુણ્યતિથિ નિમિતે કાગ એવોર્ડ એનાયત થશે

રજત મહોત્સવ અને પુણ્યતિથિ સુવર્ણ જયંતિ ઉજવણીનો પ્રારંભ આગામી તા.21 ફેબ્રુઆરી ના…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

“મારું ટિકિટ, મારી શાન – વિકસિત ભારત માટે મારું યોગદાન” યાત્રી જાગૃતિ અભિયાનનું DRM દ્વારા શુભારંભ

રેલ મુસાફરોમાં ટિકિટ ખરીદી અંગે જાગૃતિ વધારવાના હેતુથી પશ્ચિમ રેલવેના તમામ…

ભાવનગર રેલવે મંડળ પર શહીદ દિવસના અવસરે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી

ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં…

1 of 426

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *