Crime

જર, જોરૂ ને જમીન ત્રણેય કજીયાના છોરુ

ગઢડા પોલીસે ગાળા ગામે થયેલ હત્યા નો ભેદ ઉકેલી ગણત્રરીની કલાકમાં હત્યારા પતીને દબોચી લીધો

આડા સંબંધ હોવાની શંકાને લઈને ત્રીકમ અલગ અલગ પ ધા ઝીંકી પોતાની પત્નીની કરી હત્યા, પીઆઈ મયુરસિહ જાડેજાએ અલગ અલગ ટીમો બનાવી તાત્કાલીક હત્યારાને સાળગપરડા ગામેથી દબોચી લીધો

ગઢડા તાલુકાના ગાળા ગામે ગત મોડિ રાત્રીના પતિએ તેની પત્ની ને ત્રીકમ ના ધા ઝીંકી હત્યા નિપજાવતા સનસનાટી મચી જવા પામી હતી જ્યારે ગઢડા પોલીસ ને જાણ થતા પીઆઈ મયુરસિહ જાડેજા સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા અને મરનાર મહિલાને પીએમ માટે ભાવનગર ખાતે ખસેડેલ

ગાળા ગામે પોતાની પત્નીની હત્યા કરી આરોપી ફરાર થતા ગઢડા પીઆઈ મયુરસિહ જાડેજાએ ટીમો બનાવી આરોપીની શોધખોળ શરૂ કરી હતી અને આખરે સાળગપરડા ગામેથી હત્યા કરનાર આરોપી ઝડપાય ગયો હતો અને પોલીસે આરોપીની પૂછપરછ કરતા તેનેજ પોતાની પત્ની ભાવના કે જેને કોઈની સાથે આડા સંબંધ હોય જેની શંકા ને લઈને તેની પત્ની ની હત્યા કરી હોવાનું ભીમા ડામોરે પોલીસને જણાવ્યું હતું જ્યારે ગઢડા આરોપીને ઝડપી તપાસ હાથ ધરી પોલીસે વધુ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સાયબર ક્રાઇમને મળી સફળતા: અમદાવાદ એરપોર્ટ અને સ્કૂલોને બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી આપનારની કરાઈ ધરપકડ

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે ગુજસેલ એરપોર્ટ અને…

1 of 98

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *