Crime

ગઢડા પોલીસે ઈંગ્લીશ દારૂ‌ સાથે એક વ્યક્તિ ને ઝડપી પાડતી હતો

મળતીવિગત મુજબ ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઢડા પોલીસ ની ટીમ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ગઢડા પોલીસ સ્ટેશન હેડ કોન્સ્ટેબલ કૌશિક ભાઈ સોરઠીયા તેમજ મહેન્દ્રસિંહ ગોહિલ ને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી

એ આધારે કેરાળા તેમજ ઇતરીયા ગામ‌ મે બે જુદી જુદી જગ્યાએ રેડ કરી હતી તેમાં 19 ઇંગ્લિશ દારૂની બોટલ સાથે હીંમત સનાભાઈ ખોડાણીનામવ્યક્તિ ને ઝડપી લીધા હતો

આ કામગીરી માં ગઢડા પોલીસ સ્ટેશન પી.આઈ જાડેજા તેમજ પીએસઆઇ પંડ્યા સુચનાથીસ્ટાફ ના કૌશિક ભાઈ સોરઠીયા મહેન્દ્રસિંહ ગોહિલ ગોપાલભાઈ વઢેર રોહિત સિંહ ઝાલા કુલદીપ સિંહ ગોહિલ જોડાયા હતા

રીપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

સમીના ગોચનાદ ખાતે બોગસ ડૉક્ટર ઝડપાયો..મેડિકલ ડિગ્રી વગર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતો હતો તબીબ

પાટણ. એઆર. એબીએનએસ: પાટણ એસઓજી પોલીસે સમી તાલુકાના ગોચનાદ ગામમાં બોગસ તબીબ સામે…

1 of 91

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *