Entertainment

અમારા પ્રિય મિત્ર ઉનના રહેવાસી તેમજ ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં ખુબ સારું એવી નામના મેળવી એવા એક્ટ્રેસ રિયા વાઢેર નો આજે જન્મ દિવસ છે

રિયા વાઢેર ખુબજ સરળ સ્વભાવ અને બધા સાથે હળી મળી ને રેવું એવી ઓળખ ઉભી કરી છે  અને એ ઉના જેવા નાના એવા સિટી માંથી આવી અને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે

કલાજગત માં નાનપણ થી ભણતર ની સાથે પોતાના મન એક એવું સપનું હતું મારે મારા માટે મારા પરીવાર માટે કંઇક કરવું છે એટલે પોતાના જીવન માં અને ભવિષ્ય માં એક સારા એવા એક્ટ્રેસ બનવાનું સપનું સાકાર કરી રહી છે

ઘણા બધા ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રી તેમજ મ્યુઝીક ઇન્ડસ્ટ્રી ના મોટા મોટા કલાકારો અને એક્ટર જોડે ઘણા આલ્બમ ગીતો અને ફિલ્મ માં એક્ટ્રેસ તરીકે ની ભુમિકા અને લીડ રોલ કર્યા છે

હજુ તેમના જીવન માં ખુબ ખુબ આગળ વધે તેવા તેમની માતાજી માં સિકોતર તેમજ માં મેલડી માં મોગલ ના આશીર્વાદ હર હમેશા રિયા વાઢેર પર રહે ખુબ ખુબ આગળ વધે તેમની અથાર્થ મહેનત ફળ સદાય તેમને મળે આજે એમના જન્મ દિવસ પર ખુબ મોટું મિત્રવર્તુળ દ્વારા તેમજ પરીવાર સગા સ્નેહી જનો દ્વારા શુભેચ્છા નો ધોધ વર્ષાવી રહ્યાં છે

ગુજરાત ના મોટા મોટા કલાકારો તેમજ એકટર લોકો દ્વારા પણ શુભેચ્છા પાઠવી રહ્યાં છે

સ્પેશિયલ રિપોર્ટ હેમરાજસિંહ વાળા 9898252620

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 51

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *