Entertainment

સતત 12 એવોર્ડ ની ભવ્યાતિભવ્ય સફળતા ના શિખરો સર કર્યા બાદ ગુજરાત સિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સોશ્યલ મીડિયા ઈનફ્લુએન્સર એવોર્ડ 2024 નું અદભુત આયોજન સંસ્કારી નગરી વડોદરા ના આંગણે

ગુજરાતસિને મીડિયા એવોર્ડ પરિવાર દ્વારા સતત 2018 થી અત્યાર સુધી અલગ અલગ ક્ષેત્ર ના 3000 થી કલાકાર/પત્રકાર/સમાજ સેવકો/ શિક્ષણવિદ/બિઝનેસમેન મિત્રો નું સન્માન કરાયા બાદ GCMA ટીમ દ્વારાનવીન સાહસ કરી INFLUENCER મિત્રો ને સન્માનિત કરવાનું આનોખું આયોજન કરવા માં આવ્યું છે

ગુજરાત રાજ્ય ના પનોતા પુત્ર  તેમજ દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીજી  દ્વારા ડિજીટલ ઇન્ડિયા ને  પ્રોત્સાહન આપવા ના હેતુસર દેશ ના યુવાધન જે સોશ્યલ મીડીયા સાઈટ જેવી કે ફેસબુક ,વોટ્સપ ,ટ્વીટર,ઈન્સ્ટાગ્રામ, સ્નેપ ચેટ , યુટયુબ,તેમજ બીજી અન્ય એપ્લિકેશન નો  ઉપયોગ કરનાર  યુવાધન ને  સન્માન મળે  સાથે વધુ સારું કાર્ય કરવાની પ્રેરણા મળે તે હેતુસર ગુજરાત સિને મીડીયા એવોર્ડ પરિવાર દ્વારા
GCMA સોશ્યલ મીડીયા ઇન્ફ્લ્યુનાસર એવોર્ડ -2024

સમગ્ર કાર્યક્રમ  અંતર્ગત સમગ્ર ગુજરાત રાજ્ય ના ખૂણે ખૂણા થી આવનાર ઈનફ્લુએન્સર હાજરી આપવા ના છે જેમાં લોકચાહના મેળવેલ કલાકાર મિત્રો પણ ઉપસ્થીત રહેવાના છે
જે નીતારીખ-17-03-2024
સમય – 2 વાગ્યે બપોરે
સ્થળ – વડોદરા  ખાતે રાખવા માં આવેલ છે

જેના આયોજક: અમિત દિનેશભાઈ પટેલ- દ્વારા સતત મહેનત નાના માં નાના વ્યક્તિ ને માન સન્માન મળે અને જે ફિલ્ડ માં કાર્ય કરે છે તે ફિલ્ડ માં વધુ સારું કામ કરવાની પ્રેરણા મળી રહે તેવા ઉદ્દેશ થકી આ પરિવાર ની લાગણી  અને એક પરિવાર દ્વારા 2018 માં જેનું બીજ રોપ્યું હતું તે પરિવાર આજે 4000 થી વધુ મિત્રો નું વટવૃક્ષ બની સન્માન કરવાનું અનેરું  સાહસ કર્યા બાદ ફરી એક વખત નવીન સાહસ ન સ્વરૂપે આ અનોખું આયોજન કરવા માં આવેલ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 52

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *