bhavnagar

વલ્લભીપુર શહેરમાં ધારાસભ્ય શંભુનાથ ટુન્ડિયા ના હસ્તે પાણી ની ટાંકીનું ખાત મુહૂર્ત કરાયું ત્યારે ધારાસભ્ય એ નગરપાલિકા ની ભાજપની બોડી ને લીધી ઉધડી

પ્રસંગ ખાતમુહૂર્ત નો હતો કે ચીરહરણ નો તેવી નગરસેવકો ની ચર્ચા એ જોર પકડ્યું હતું

વલ્લભીપુર : 8.86 કરોડના ખર્ચે શહેરમાં નિયમિત પાણી મળી રહે તે હેતુથી નગરપાલિકા દ્વારા નવી પાણીની ટાંકીનું ખાત મુર્હૂત તેમજ પાણીની ની પાઈપલાઈન 106 ગઢડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય શંભુનાથ ટુંડીયા દ્વારા કરવામાં આવ્યું હતુ

ખાતમુહૂર્ત તેમજ નગરપાલિકા જૂની પાણીની ટાંકી એ ધારાસભ્ય શંભુ પ્રસાદ ટુડીયાએ તેમના ભાષણમાં આડકતરી રીતે નગરપાલિકા સભ્યોને કોઈ પણ પ્રકારના ભ્રષ્ટાચાર ન કરવા ટકોર કરી હતી ,

શહેરમાં પ્રધાન મંત્રી આવાસ યોજનામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની મીડિયામાં વારંવાર અહેવાલ પ્રસિદ્ધ થતા ધારાસભ્ય દ્વારા આજે ક્યાંકને ક્યાંક વચેટિયા દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજનામાં કરોડોનો ભ્રષ્ટાચાર થયાના એધાણ આવતા આ મીટિંગમાં હાલના પ્રમુખ વલ્લભભાઈ કામ્બડે.નગરસેવકો અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ ના પ્રમુખો સામે બળાપો ઠાલવ્યો હતો .

અહેવાલ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલભીપુર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ભારે વરસાદથી અસરગ્રસ્ત પરિવારોને B.A.P.S. સ્વામિનારાયણ મંદિર, મહુવા ના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક રાહતસેવા

તાજેતરમાં થયેલા ભારે વરસાદને કારણે પુર અસરગ્રસ્ત વિસ્તાર એવા ઉનાશહેર, ટીંબી…

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

ભાવનગર: સંજીવ રાજપૂત, એબીએનએસ: રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટે વધુ એક ગૌરવપૂર્ણ…

1 of 81

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *