Breaking NewsEntertainment

આજ રોજ JALAMJIVANAM કંપની દ્વારા “made in korea” AWIPLUS આલ્કલાઇન વૉટર આયોનાઈઝર લોન્ચ કરવામાં આવ્યું.

 

મિસિસ ઇન્ડિયા કિરણ પંજવાણી કે જેઓ આ આલ્કલાઇન વૉટર આયોનાઈઝર AWIPLUS ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાયા છે તેનું આજે અમદાવાદ ખાતે લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

કંપનીના એમડી જસપાલસિંહ પુવાર અને president રજનીશ પરમાર પણ ખાસ હાજર રહ્યા હતા અને AWI Plus આલ્કલાઇન વૉટર આયોનાઈઝર અને તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી આપી હતી.


તમે આલ્કલાઇન પાણી (ક્ષારયુક્ત પાણી) વિશેના કેટલાક સ્વાસ્થ્ય દાવાઓ વિશે સાંભળ્યું હશે.

તે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ કરે છે, તે તમારા શરીરના પીએચ સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે, જેથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે તથા રોગ અને બીમારી સામે રક્ષણ આપે છે . એટલું જ નહીં કેન્સર જેવા ગંભીર રોગો માટે પણ તે લાભદાયક છે.

શું છે આવા આલ્કલાઇન પાણી?

ક્ષારિય પાણીને સાયન્ટિફિક ભાષામાં આલ્કલાઇન પાણી પણ કહેવામાં આવે છે. એટલે કે ક્ષારિય પાણીમાં pHનું સ્તર વધુ હોય છે.

pH સ્તર એ એક સંખ્યા છે જે સૂચવે છે કે એસિડિક અને ક્ષારોનું સ્તર, જે 0થી 14ના સ્કેલ પર હોય છે. ઉદાહરણ તરીકે, 7 સામાન્ય છે જો સ્તર 1 છે, તો તેનો અર્થ એ છે કે પાણી ખૂબ જ એસિડિક છે અને જો તે 14 છે, તો તે ખૂબ જ ક્ષરવાળું છે. નિયમિત પીવાના પાણી કરતા આલ્કલાઇન પાણીમાં pH સ્તરનું પ્રમાણ વધારે હોય છે.

આલ્કલાઇન પાણીમાં pH સ્તર 7 થી વધુ હોય છે . એવું માનવામાં આવે છે કે ionized આલ્કલાઇન પાણી ધીમે ધીમે શરીરમાં વધુ એસિડના પ્રમાણને સામાન્ય કરે છે.

શરીરમાં એસિડ ઓગળવાની આ પ્રક્રિયા વિવિધ રોગોને રોકવામાં પણ મદદ કરે છે.
તાજેતરમાં, આવા ionized આલ્કલાઇન પાણી તેના ઘણા સ્વાસ્થ્ય લાભોને કારણે ખૂબ જ લોકપ્રિય બન્યું છે ત્યારે AWIPLUS આલ્કલાઇન વૉટર આયોનાઈઝર નું નિદર્શન આજરોજ અમદાવાદ ખાતે મિસિસ ઇન્ડિયા 2019 કિરણ પંજવાણી અને જાણીતા મહેમાનો હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

ચોરી થયેલ એકટીવા સ્કુટર સાથે એક ઇસમને ઝડપી પાડી વાહન ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 363

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *