Entertainment

ગુજરાતમાં સૌ પ્રથમ વખત મોરબી જિલ્લામાં મોરબી માં સ્વ. રમેશ મહેતાને શ્રદ્ધાંજલિ તા. ૨૨/૦૬/૨૦૨૨ ના કાર્યક્રમ સાથે એવોર્ડ ફંક્શન યોજાશે

 

મોરબીમાં સૌપ્રથમ વખત સ્વ. રમેશ મહેતાને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ સાથે એવોર્ડ ફંક્શન યોજાશે આ કાર્યક્રમ જુનિયર રમેશ મહેતા એવા કોમેડી કિંગ મયુર બાપા દ્વારા આગામી તા. 22નાં રોજ આયોજીત કરવામાં આવેલ છે, જેમાં ( ડેન્જર શાયર ) સરવૈયા સિધ્ધરાજસિંહ, ( પ્રોડ્યુસર ) કલ્પેશ પંડ્યા, ( TP ) તેજસ પંડ્યા, તેમજ અન્ય સુપ્રસિદ્ધ કલાકારોની ઉપસ્થિતિમાં આ ભવ્ય કાર્યક્રમ યોજાશે તેવું મયુર બાપાએ વધુમાં જણાવેલ હતું
જી એકસપ્રેસ ન્યૂઝ,

( રિપોર્ટ: અભિષેક ડી પારેખ (એ
.ડી)
જી એકસપ્રેસ ન્યૂઝ, મોરબી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 71

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *