Entertainment

આજે “તુલસી વિવાહ” નિમિતે ખુબ જ સરસ એવું ગુજરાતી સોંગ “કાન ઘેલી રાધા” આવી ગયું છે

એ પણ યુ ટ્યુબ પર “બંસીધર સ્ટુડિયો” ઉપર આવી ગયુ છે.
આ ગીત ના સિંગર છે અમદાવાદ ના “હેતલ દીક્ષિત”… અને ડાયરેક્ટર એવાં “દિક્ષિત છત્રોલા”… ના સપોર્ટ થી ખુબ સારું ગીત બનાવવા મા આવ્યું છે.

આ ગીત માં ઘણા બઘા ઉંમર મા નાના મોટાં આર્ટીસ્ટો એ કામ કરેલું છે જેમાં ભુજ ના બઘા જ આર્ટીસ્ટો એ ખુબ સારું કામ કરેલું છે.
ઉંમર મા સૌ થી નાના બાળ કલાકાર વિધિ ઠાકર જે માત્ર 3 વરસ ના છે અને એમને ખુબ જ સારું કામ કરેલું છે

મેઈન આર્ટિસ્ટ મા ભુજ ના 12 વરસ નાં ભવ્ય રાજ ચોહાણ જેમણે કાનુડા નું કિરદાર કરેલું છે અને ભુજ ની 10 વર્ષ ની વેદાંસી ઝાલા એ રાધા નું કિરદાર કરેલું છે અને બીજા ઘણા આર્ટીસ્ટો જેમ કે
1-Bhavyaraj vimalsinh chauhan
2-Manya amitbhai bhatt
3-Solanki Divya jitendra
4-Rathod shruti rajesh bhai
5-Vedanshi ravirajsinh zala
6-Rupanshi sonwar
7-Sukruti delep dabhi
8-Patel krishna vineshbhai
9- vidhi Thacker
આમ આ બધાં આર્ટીસ્ટો એ ખુબ સારું કામ કર્યું છે.

તો આવા ખુબ જ સારા એવાં અમદાવાદ ના સિંગર “હેતલ દિક્ષિત” અમદાવાદ ના ડાયરેક્ટર “દિક્ષિત છત્રોલા” ને બઘા નો ખુબ જ પ્રેમ મળે છે અને આવો જ પ્રેમ મળતો રહે અને ખુબ જ ઓછા સમય માં ખુબ સારી પ્રગતિ કરી છે તો આવા કલાકારો હજી ખુબ આગળ વધે એવી પ્રાર્થના સાથે જય માતાજી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 51

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *