Breaking NewsLatest

અંબાજી ખાતે ચાલતા સદાવ્રતનો પ્રાયોગિક સમયગાળો પૂર્ણ થતાં આવતીકાલ તા.૧/૧૧/૨૦૨૧ ને, સોમવારથી રાહત દરે અંબિકા ભોજનલાય શરૂ થશે

અમિત પટેલ.અંબાજી

પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે અંબિકા ભોજનાલયમાં તા.૧૪/૬ /૨૦૨૧ થી પ્રાયોગિક ધોરણે વિનામૂલ્યે ભોજન શરૂ કરવામાં આવ્યું હતું. આ સદાવ્રતમાં આપ સૌનો ખૂબ જ સારો સહકાર પ્રાપ્ત થયેલ છે. આપના સહકારથી જ અંબિકા ભોજનલાય ખાતે અન્નદાનની સેવા થઈ શકી છે. પ્રાયોગિક સમયગાળો પૂર્ણ થતાં આવતીકાલ તા.૧ /૧૧ /૨૦૨૧ને સોમવારથી અગાઉની જેમ જ રાહત દરે અંબિકા ભોજનલાય કાર્યરત થશે. શ્રી અંબિકા ભોજનલાયનો સમય સવારે ૧૦.૦૦ થી ૩.૦૦ અને સાંજે ૬.૦૦ થી રાત્રિના ૯.૦૦ સુધીનો રહેશે. તેમ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની અખબારી યાદીમાં જણાવ્યું છે.

 

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *