Breaking NewsLatest

અંબાજી ખાતે પદમનાથ જી ભગવાન ને છપ્પન ભોગ ધરાવવામાં આવ્યો

પદમનાથ જી ભગવાનનું મંદિર રાજસ્થાનનાં ઉદયપુર જીલા નાં પલાસમા ગામ માં આવેલ છે

રાજસ્થાન ના લોકો ગુજરાતમાં વસવાટ કરતા હોય છે અને હાલમાં રાજસ્થાનમાં lockdown લાગેલું છે

ત્યારે ગુજરાતમાં જ ભગવાન પદમનાથ જી ને છપ્પનભોગ ધરાવવામાં આવ્યો હતો

ભગવાન પદમનાથ જી ના ભક્તો એ એકઠા થઈને કોરોના ગાઈડ લાઈન નું પાલન કરીને ઘરે જ પદમનાથ જી ભગવાનની આરાધના કરી હતી….

રિપોર્ટ બાયપ્રહલાદ પુજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *