Breaking NewsLatest

અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા- 2021 માટે બાલાછડી સૈનિક સ્કૂલ દ્વારા પ્રારંભિક કૉલની યાદી બહાર પાડવામાં આવી

જામનગર: જામનગર (ગુજરાત) બાલાચડી સૈનિક શાળામાં પ્રવેશ માટે ફેબ્રુઆરી 2021માં યોજવામાં આવેલી અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા 2021ના પ્રારંભિક કૉલની યાદી શાળાની વેબસાઇટ www.ssbalachadi.org પર પ્રકાશિત કરવામાં આવી છે. પ્રારંભિક કૉલની યાદીમાં ધોરણ-અનુસાર, લિંગ-અનુસાર, શ્રેણી-અનુસાર ઉમેદવારોના રોલ નંબર ક્રમમાં રાખવામાં આવ્યા છે જેમાં પ્રત્યેક ખાલીજગ્યા માટે 3 ઉમેદવારનો રેશિયો રાખવામાં આવ્યો છે. આ ઉમેદવારોએ તબીબી પરીક્ષણ કરાવવું આવશ્યક છે.

શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ઉમેદવારોના તબીબી પરીક્ષણ પછી પ્રથમ મેરિટ યાદી મે 2021 (હંગામી ધોરણે)માં પ્રકાશિત કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *