Breaking NewsLatest

અમદાવાદ ખાતે ભારતીય દુરસંચાર અને પોસ્ટ વિભાગ દ્વારા ઉજવણી

અમદાવાદ: અમદાવાદ ખોખરા ખાતે ભારતીય દુરસંચાર અને પોસ્ટ વિભાગ દ્વારા આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હતી.

અમદાવાદ ના ખોખરા રમતગમત સકુંલ ખાતે ભારતીય દુરસંચાર અને પોષ્ટ વિભાગ એ આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી. ઉત્તર ગુજરાત વિભાગ દ્દારા ખોખરા ના રમતગમત સકુંલ મા બેડમિન્ટન સ્પર્ધસનું પણ આયોજન કરાયું હતું.

અમદાવાદ શહેર પોસ્ટ વિભાગના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ શ્રી કે રંજીતએ વિજેતા ખેલાડી ઓને પુરસકારીત કયાઁ હતા.અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત ના પોસ્ટના કમઁચારીઓએ આ ટુનામેન્ટઁ મા ભાગ લઈ ને આઝાદી ના ૭૫ મા અમૃત મહોત્સવ ની ઉજવણી મા ભાગ લીધો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *