Breaking NewsLatest

અમદાવાદ ખાતે રાજ્યકક્ષા શાળાકીય અંડર – 19 લોન ટેનિસ ત્રિ-દિવસીય ટુર્નામેન્ટનો આરંભ

અમદાવાદ: અમદાવાદના રમત – સંકુલ ખોખરા ખાતે ગુજરાત સરકારના રમત – ગમત યુવા, સાંસ્કૃતિક વિભાગ અને કમિશનરશ્રી યુવક સેવા અને જિલ્લા રમત – ગમત અધિકારી અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષા શાળાકીય અંડર – ૧૯ લોન ટેનિસ ત્રિ-દિવસીય સ્પર્ધા નો આજે તારીખ ૨૨.૧૨.૨૦૨૧ થી આરંભ થયો.

આ સ્પર્ધા અંતર્ગત ૧૯ જિલ્લામાંથી ૯૫ ભાઈઓએ અને ૧૧ જિલ્લામાંથી ૫૫ બહેનોએ ભાગ લીધો છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરના D.S.O શ્રીશૈલેષ રાઠોડ , સીનીયર કોચ શ્રી અનિરૂધ્ધભાઈ દેસાઈ, પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સહાયક માહિતી નિયામક શ્રી લાલજી ભાઈ ચાવડા , સિનિયર સબ એડિટર શ્રી અમિતસિંહ ચૌહાણ, અમદાવાદ શહેર વ્યાયામ શિક્ષક મંડળ પ્રમુખ શ્રી પ્રતાપસિંહ ઝાલા, જીલ્લા રમતગમત અધિકારી શ્રી શૈલેશ રાઠોડ, સીનીયર કોચ, અમદાવાદ શ્રી અનિરુદ્ધભાઈ દેસાઈ, શ્રી સત્યજીત વ્યાસ, શ્રી રાજન ગોહિલ, શ્રી ચિંતનભાઈ, સુ.શ્રી. વંદનાબેન તદ્દઉપરાંત તમામ અમદાવાદ શહેર વોર્ડ મંત્રી શ્રી સહિત રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *