Breaking NewsLatest

અમદાવાદ થી માઉન્ટઆબુ 227 કિલોમીટરની સાયકલ યાત્રા

કેટલાક લોકોને અજીબો ગરીબ શોખ હોય છે અને આવા લોકો હિંમત કરીને પોતાનાં કૌશલ્ય ધરાવતા હોય છે ત્યારે અમદાવાદ ના મિત્રો ને સાયકલીંગ નો ભારે શોખ છે એટલે આ મિત્રો વર્ષ મા ઘણી વખત સાયકલિંગ કરે છે, તાજેતરમા અમદાવાદ થી માઉન્ટઆબુ સુધી આ મિત્રો સાઇકલ લઇને આવ્યા હતા.
માઇક પટેલ ની ટીમ દ્વારા થોડા મહીના અગાઉ અમદાવાદ થી અંબાજી સાયકલ લઈને આવ્યા હતા અને ત્યારબાદ માઇક પટેલની ટીમ દ્વારા તાજેતરમાં અમદાવાદ થી માઉન્ટઆબુ સુધી 227 કિલોમીટર દૂર સાઇકલ લઇને આવ્યા હતા. આ યાત્રા મા વસંત પટેલ, જયેશ પટેલ, પરેશ પટેલ, નેહલ પટેલ, માઇક પટેલ, પુનમ પટેલ, સુનીલ પટેલ, જીગ્નેશ પટેલ અને જય પટેલ જોડાયાં હતા.

અંબાજી પ્રહલાદ પુજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *