Breaking NewsLatest

અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દી ના સગા ઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થાના સેવાયજ્ઞ કેમ્પની મુલાકાત લેતા ઘાયલોડિયાના ધારાસભ્ય.

અમદાવાદ: ગાઘીનગર ના સાંસદ અને દેશના ગૃહ પ્રઘાન માનનીય અમીતભાઇ શાહની પ્રેરણાથી તથા ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ ના માર્ગદર્શન થી અને દિનેશભાઇ દેસાઈ પૂર્વ કોર્પોરેટર ગોતા વોર્ડ ના સહયોગ થી સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓ તથા દર્દીના સગાઑ માટે દરરોજ ચા નાસ્તાની વ્યવસ્થા કરવામા આવી હતી.

આ કાર્ય માં ધારાસભ્ય ભુપેન્દ્રભાઈ પટેલ, ઝોન મહામંત્રી કૌશિકભાઈ જૈન, બોડકદેવ વોર્ડ કાઉન્સીલર શ્રી કાંતિભાઈ પટેલ,શ્રી દેવાંગ દાણી, શ્રી દીપ્તિબેન અમરકોટિયા,શ્રી વાસંતીબેન પટેલ, બોડકદેવ વોર્ડ મહામંત્રી શ્રી હાર્દિકસિંહ,ગોતા વોર્ડ કોર્પોરેટર શ્રી પારુલબેન પટેલ, બોડકદેવ વોર્ડ ઉપપ્રમુખ શ્રી લલિતભાઈ,ઉપપ્રમુખ સુહાગીનીબેન, પૂર્વ મહામંત્રી શ્રી જીતુભાઇ, નરેન્દ્ર મોદી વિચાર મંચ ગુજરાત પ્રદેશ યુવા શાખા મંત્રી રવિશ રામચંદાની, સિનિયર કાર્યકર હિમાંશુભાઈ શાહ, તુષારભાઈ પટવા, બોબીભાઈ, નવનિતભાઈ, સંગીતાબેન ભાવસાર, પૂનમબેન ગોહિલ વગેરે કાર્યકરોએ સેવા-યજ્ઞ ની મુલાકાત લીઘી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *