Breaking NewsLatest

અમરેલી જીલ્લા ના ખાંભા તાલુકામાં આશા વર્કર બહેનોનું મહા સંમેલન યોજાયું

તા.15/03/2021 ના રોજ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના તાલુકા આરોગ્ય કેન્દ્ર ખાતે આશા સમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં હાજર રહેલ તમામ અધિકારીઓને પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ.જેમાં વર્ષ દરમ્યાન કરેલ કામગીરી માટે આશા વર્કર બહેનોનું વિવિધ ઇનામો આપી સન્માન કરવામાં આવ્યું હતું અધિકારીઓ આરોગ્ય માં મહત્વનો ભાગ ભજવનાર અને ઘર ઘર સુધી આરોગ્યની માહિતી આપી રહેલ ને તમામ આશા વર્કર ની કામગીરી નેબિરદાવી હતી.
આ કાર્યક્રમ માં ડો.એસ.બી.મીના તાલુકા હેલ્થ ઓફિસર,એમ.બી.વાળા તાલુકા સુપર વાઇઝર બી.એસ.ઉપાધ્યાય તાલુકા ફિમેઇલ સુપરવાઈઝર-દર્શનભાઈ વનરા તેમજ ડો.હેમાલી પરમાર-ડો.અલીઅસગર ચૌહાણ-ડો.રણધીરસિંહ ભાલીયા-ડો. ભાવેશ બલદાણીયા-ડો સ્વીટી ભુવા-  તૃપ્તિબેન મહેતા-રસિકભાઈ માઢક- મેહુલભાઈ દવે વગેરે અધિકારીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે.શોભાબેન શિયાળ,સગુણાબેન દાફડા,ગૌરીબેન જાલા,માલતી બેન બારૈયા,પૂનમબેન ત્રિવેદી,હર્ષાબેન વાઘેલા સ્મિતાબેન રાઠોડ દ્રારા કાર્યક્રમ ને સફળ બનાવવા માં આવેલ હતો
અહેવાલ-મુકેશ-એસ-વાઘેલા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *