Latest

અરવલ્લી જિલ્લામાં તા. ૧૦ થી ૨૦ જાન્યુઆરી સુધી ચલાવવામાં આવશે કરૂણા અભિયાન કરુણા અભિયાનની એમ્બ્યુલન્સ ૧૯૬૨ ઉપરાંત જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ ઉભો કરવામાં આવશે

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ઉતરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓના બચાવ માટે સમયસર સારવાર આપવા માટે અરવલ્લી વન વિભાગ, જિલ્લા વહિવટી તંત્ર, જીવદયાના ક્ષેત્રમાં કાર્યરત બિનસરકારી સંસ્થાઓ તથા તેની સાથે જોડાયેલ ઉત્સુક યુવાનોને સામાન્ય પ્રજાના સહયોગથી કરૂણ અભિયાન ૨૦૨૨ તા. ૧૦/૦૧/૨૦૨૨ થી તા. ૨૦/૦૧/૨૦૨૨ સુધી શરૂ કરવામાં આવેલ છે આ સમયગાળા દરમિયાન પક્ષીઓને સમયસર સારવાર મળે તે મુજબ જિલ્લા કંટ્રોલ રૂમ તાલુકા વાઈઝ, પશુ ચિકિત્સા અધિકારીશ્રી તેમજ જીવ દયા પ્રેમી દયા ફાઉનડેશનની નિમણૂંક કરવામાં આવેલ છે જે મુજબ નોડલ ઓફિસર મોડાસા, વન વિભાગશ્રી નંબર ૯૮૯૮૮૦૩૫૩૫/૦૨૭૭૪-૨૪૬૬૯૩, પરિક્ષેત્ર વન અધિકારીશ્રી નિ કચેરીના સ્ટેનોગ્રાફરશ્રી એ.આર. પરમાર ,૯૯૭૯૪૧૧૮૩૦મોબા. શ્રી સી.એચ.દેસાઈ મોબા. ૯૪૨૮૪૮૧૯૦૬, જ્યારે કન્ટ્રોલ ડયુટીશ્રી પી.એલ.પટેલ મોબા.૬૩૫૩૧૬૧૦૨૭ વનપાલ ટીંટોઇ,શ્રી પી.એ ચૌહાણ મોબા. ૯૫૮૬૭૦૬૯૩૬,શ્રીસી.એચ.દેસાઈ વનપાલમોડાસા, મોબા. ૯૪૨૮૪૮૧૯૦૬, અને શ્રી એ.એલ.રાઠોડ ડેપોગાર્ડ મોડાસા મોબા. ૯૫૩૭૭૦૩૪૯૫, રેન્જ્ક્ચેરી મોડાસા, તથા જીલ્લાની તાલુકા રેન્જ કચેરીઓના કન્ટ્રોલ રૂમ માટે પરિક્ષેત્ર વન અધિકારીશ્રીની કચેરી મોડાસાના ૯૮૯૮૮૦૩૫૩૫,૯૪૨૮૪૮૧૯૦૬, ૯૭૧૨૦૧૧૩૮૯ રેન્જ કચેરી ધનસુરા- ૦૨૭૭૪,૨૨૩૭૨૬,૭૯૮૪૧૪૪૭૦૮,૯૬૩૮૯૨૨૩૫૭, રેન્જ કચેરી બાયડ ૦૨૭૭૯-૨૨૨૦૬૮,૯૬૦૧૭૭૦૯૬૨,૭૯૮૪૧૪૪૯૦૮, રેન્જ કચેરી માલપુર, ૭૫૭૪૯૫૦૦૧૭,૯૪૨૬૮૯૬૮૩૧, ૯૯૧૩૫૩૩૮૩૫ રેન્જ કચેરી મેઘરજ,૭૫૬૭૭૩૦૪૦૯,૯૭૧૨૧૨૪૮૪૦,૯૪૯૯૫૧૨૦૫૦, રેન્જ કચેરી ભિલોડા-૭૯૯૦૨૭૮૫૧૭,૯૬૨૪૭૪૫૧૧૧,૯૪૨૯૪૬૧૭૧૦ અને રેન્જ કચેરી શામળાજી-૮૮૪૯૯૭૯૫૯૫,૯૪૨૮૪૪૭૮૫૮ છે.
આ ઉપરાંત કરુણા અભિયાનનો ટોલ ફ્રી નંબર – ૧૯૬૨ છે.વાઈડ લાઈફ વોટ્સઅપ હેલ્પ્ લાઈન નંબર -૮૩૨૦૦૦૨૦૦૦ છે, દયાફાઉન્ડેશન મોડાસા-૯૪૨૭૫૯૪૪૩૬,૯૬૮૭૨૬૧૯૩,૯૭૨૫૧૯૩૯૮૩ તથા રૂદ્રાણી દયાફાઉન્ડેશન મોડાસા-૯૮૭૯૯૩૦૪૩૧,૯૯૧૩૯૭૬૭૩૭,૬૩૫૩૩૩૪૩૦૩ નંબરો ઉપર સંપર્ક કરવાથી પક્ષીઓને સમયસર સારવાર મળી રહેશે એમ નાયબ સંરક્ષક્શ્રી અરવલ્લી વન વિભાગ મોડાસાની એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફક્ત બે દિવસમાં ૧૦ દર્દીઓની લીથોટ્રીપ્સીથી ઓપેરેશન વગર પથરીની સારવાર કરાઇ

અમદાવાદ, સંજીવ રાજપૂત: સિવિલ હોસ્પિટલમાં પેઇનલેસ પથરી ની સારવાર ઉપલબ્ધ થઈ છે…

તપાસ નો ધમધમાટ શરૂ: રૂ.3:38 લાખ ના સીસી રોડ ના કામ માં ભ્રસ્ટાચાર બાબતે થયેલ છે ગાંધીનગર લેખિતમાં રજુઆત

એબીએનએસ, રાધનપુર: રાધનપુરના રહેણાંક વિસ્તારો વિકાસ થી વંચીત રાખી બિલ્ડરો ને…

1 of 562

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *