Breaking NewsLatest

આઝાદી કા અમૃતમહોત્સવના અંતર્ગત સર પી.ટી.સાયન્સ કોલેજ, મોડાસા દ્વારા પતંગોત્સવ ની ઉજવણી.

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઘી મ.લા.ગાંધી ઉ.કેળવણી મંડળ, સંચાલિત સર પી.ટી.સાયન્સ કોલેજ, મોડાસાના NSS યુનિટ દ્વારા આઝાદી કા અમૃતમહોત્સવના પાંચ પ્રકલ્પ અંતર્ગત પતંગોત્સવની ઉજવણી બહેરા મુંગા સ્કૂલના વિદ્યાર્થીઓને પંતગ દોરા, બોર, ચીક્કી, મમરાના લાડુ વહેંચણી કરવામાં આવી. આ પ્રસંગે ઘી મ.લા.ગાંધી ઉ.કેળવણી મંડળના ઉપપ્રમુખશ્રી સુભાષભાઇ શાહ, પ્રિ.ડૉ.કે.પી.પટેલ તથા ડૉ.એસ.ડી.વેદીયા, NSS ના પ્રોગ્રામ ઓફીસર ડૉ.એચ.એસ.ખરાડી , ડૉ.એસ.એમ.દવે તથા બહેરા મુંગા સ્કૂલના માનદમંત્રીશ્રી ભાવેશભાઇ જયસ્વાલ, સ્કુલના સર્વે પરિવારજનો તથા NSSના વિદ્યાર્થીઓ હાજર રહયા.

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *