Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા પશુ સુધારણા યોજના અંતર્ગત અરવલ્લી પશુપાલન કચેરી દ્વારા મોડાસા પશુ દવાખાના ખાતે જિલ્લા કક્ષાની પશુ તાલીમ સીબીર યોજાઈ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા પશુ સુધારણ યોજના અંતર્ગત અરવલ્લી જિલ્લા પંચાયત તેમજ પશુપાલન કચેરી અરવલ્લી દ્વારા મોડાસા પશુ દવાખાના ની કચેરી ખાતે જિલ્લા કક્ષાની પશુ તાલીમ શિબીર યોજાઈ હતી જેમાં મોડાસા અને માલપુરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર, જશુભાઈ પટેલ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ કનુભાઈ મનાત, પશુપાલન ના અધિકારી ડો કવેશ પટેલ, મોડાસા સરકારી વેટરનરી ડો એસ બી પટેલ ની હાજરીમાં મોડાસા તાલુકા ના અલગ અલગ ગામો ના 100 થી વધુ પશુપાલકો ની હાજરીમાં જિલ્લા કક્ષા ની પશુ તાલીમ યોજાઈ હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *