Latest

આજ રોજ અમારા પ્રિય અને ગુજરાત સૌરાષ્ટ્ર માં લોક પ્રિય એવા એકટર્સ પાયલ સિહોરા નો આજે જન્મ દિવસ છે

પાયલ સિહોરા બોટાદ માં જન્મેલા નાનપણ થી ભણતર ની સાથે સાથે સામાજીક ક્ષેત્રે પણ એક આગવી ઓળખ ઉભી કરી છે માતા પિતા અને માતાજી ના આશીર્વાદ થી અને બધા મિત્રો ના પ્રેમ અને લાગણી થી ગુજરાત સૌરાષ્ટ્ર માં લોક પ્રિય એકટર્સ તરીકે આગવી ઓળખ ઉભી કરી છે બધા મિત્રો સાથે હળી મળીને રેવું એવું એમનું વ્યક્તિત્વ છે

આજે એમના જન્મ દિવસ નિમિત્તે વૃદ્ધાશ્રમ તેમજ જરૂરિયાત વાળા લોકો નાના બાળકો બાળ આશ્રમ અને ગરીબ બાળકો સાથે જન્મ દિવસ ની ઉજવણી કરી પોતાનો દિવસ યાદગાર બનાવશે

પાયલ સિહોરા એક એકટર્સ ની સાથે સાથે સામાજીક કાર્યકર પણ છે દરેક સામાજીક ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરી છે

આજે એમના જન્મ દિવસ પર પરીવાર મીત્રો સગા સંબંધીઓ તેમજ ગુજરાત સૌરાષ્ટ્ર ના લોક પ્રિય અભિનેતા તેમજ અભિનેત્રી ઓ દ્રારા ખુબ ખુબ શુભેચ્છા નો ધોધ વર્ષી રહ્યો છે

વધે તમારી નામના એવી જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેનલ તરફથી ખુબ ખુબ શુભેચ્છા

અહેવાલ હેમરાજ સિંહ વાળા જી એક્સ્પ્રેસ ન્યુઝ ચેરમેન
યુવા રિપોર્ટર અભિષેક ડી પારેખ દ્વારા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *