Latest

આદિવાસી સમાજ નું ગૌરવ એવા દિપકભાઈ એમ ડામોર, IPS એ રક્તદાન કર્યું

આદિવાસી સમાજનું ગૌરવ દીપકભાઈ એમ ડામોર,IPS, Joint Director, Directorate of Vigilance & Anti-Corruption,Tamil Nadu દ્વારા MGM હોસ્પિટલ ચેન્નાઈ ખાતે ભિલોડા ના ધારાસભ્ય ડૉ.અનિલભાઈ જોષીયારા  માટે આજ રોજ તા ૨૦ મી ફેબ્રુઆરી ના રોજ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું.
કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ભિલોડા ના ધારાસભ્ય કોરોના પોઝીટીવ આવતા અમદાવાદ ની સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં  આવ્યા હતા ત્યાં તેમને સારવાર આપી કોરોના નેગેટિવ આવ્યા બાદ તેમની ફેફસાની સારવાર માટે એમ.જી.એમ ચેન્નાઇ  હોસ્પિટલમાં દાખલ કરેલ હતા જ્યાં તેમની સારવાર માટે લોહી ની તાતી જરૂરિયાત હતી ત્યારે ચેન્નાઇ નું યુથ કોંગ્રેસના કાર્યકરો દ્રારા લોહી ની જરૂરિયાત પૂરી પાડી રહ્યા હતા ત્યારે આજે મૂળ આદીવાસી સમાજ માંથી આવતા અને હાલ આઇ.પી.એસ તરીકે  તમિલનાડું માં ફરજ બજાવતા એવા દીપક ભાઈ એમ ડામોર ચેન્નાઇ ની એમ.જી.એમ હોસ્પિટલ પોહચી ને આજ રોજ ભિલોડા ના ધારાસભ્ય માટે રક્તદાન કરી ને એમના સમાજ અને દેશ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું તેમજ રક્તદાન  કરી ને તેમને તેમના સમાજ નું પણ નામ રોશન કર્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 605

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *