Latest

આવતી કાલ થી જિલ્લાના ૧૨ થી ૧૪ વર્ષની વય જુથના બાળકોને કોરોના પ્રતિરોધક રસી આપવામાં આવશે

કપિલ પટેલ દ્વાર અરવલ્લી

સાબરકાંઠા જિલ્લામાં આજથી ૧૨ થી ૧૪ વર્ષની વયજૂથના બાળકો માટે કોરોના પ્રતિરોધક રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેથી આ માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી તમામ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ તબક્કામાં શાળામાં જતા તમામ બાળકોનું રસીકરણ કરી આરક્ષિત કરવામાં આવશે. જાહેર જનતાએ પોતાના બાળકોને આ કોરોના પ્રતિરોધક રસીકરણ કરાવી કોરોના જંગમાં સુરક્ષિત કરવા જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા અપીલ કરવામાં આવી છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *