Breaking NewsLatest

આહીર વૈચારિક ક્રાંતિ ગ્રુપના કોર કમિટીના ગુજરાત અધ્યક્ષ તરીકે ઘનશ્યામભાઈ હેરભાની નિયુક્તિ કરાઈ

આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપની એડમીન/સહ એડમીન/કોર કમિટીનીના સભ્યોની ઓનલાઈન વર્ચ્યુઅલ મિટિંગ યીજવામાં આવેલ ઘનશ્યામભાઈ હેરભા (ચેરમેન,પી.ડી.માલવીયા કોલેજ,રાજકોટ)ની આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ કોર કમિટી ગુજરાતના અધ્યક્ષ તરીકે નિમણુંક કરવામાં આવી..

કોર કમિટીના પ્રો.ડૉ.જે.એસ. વાળા (સિન્ડિકેટ સભ્ય NMU, જૂનાગઢ) ઘનશ્યામભાઈ હેરભા (રાજકોટ) બાબુભાઇ ડાંગર (કચ્છ)રાજુભાઇ ડાંગર (ઇન્દ્રા,જૂનાગઢ) મિલનભાઈ કુવાડિયા (શંખનાદ ન્યૂઝ, ભાવનગર) ધર્મેન્દ્રભાઈ કનાળા, (મોટીવેશનલ સ્પીકર) પ્રવિણભાઇ મકવાણા (ચીફ એન્કર,GSTV, અમદાવાદ) સહિત ગ્રુપ એડમીન આર.જે. રામ,સહ એડમિન મથુરભાઈ બલદાણીયા,અને સહ એડમીન સંજયભાઈ છૈયા હાજર રહેલ જેમાં સૌના જાણીતા, સક્ષમ અને વિચારોથી સુદ્રઢ એવા ઘનશ્યામભાઈ હેરભા (ચેરમેન, પી.ડી.માલવીયા કોલેજ, રાજકોટ)ની આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ કોર કમિટી ગુજરાતના અધ્યક્ષ તરીકે જવાબદારી આપતા ગૌરવ સાથે અભિનંદન પાઠવીએ છીએ, તેમજ આવનારા ભવિષ્યમાં આપણા ગ્રૂપને નવી ઊંચાઈ સુધી લઈ જવામાં અને ગ્રુપના હેતુ સિદ્ધાંત કાયમી રાખીને સહયોગી બની રહે તેવી અપેક્ષા…

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *