Breaking NewsLatest

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરા શાખા ના ઉપક્રમે કીટનું વિતરણ કરાયું હતું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરા શાખા ના ઉપક્રમે જરૂરી ચીજવસ્તુ ઓની કીટનું વિતરણ કરાયું હતું સાબુ, બ્રશ, ટ્યુબ, કપડાં ધોવાના સાબુ સહિત ની ચીજ વસ્તુઓ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું.અરવલ્લી જિલ્લા ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ભરતભાઈ પરમાર તથા ધનસુરા તાલુકા ના ચેરમેન મનસુખભાઈ ભગત ના માર્ગદર્શન હેઠળ આ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કીટ નું વિતરણ બુટાલ,વડાગામ અને ધનસુરા ગર્લ્સ હાઈસ્કૂલમાં કરવામાં આવ્યું હતું જેમાં ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ધનસુરા ના ઉપપ્રમુખ ગોવિંદભાઈ.એસ.પટેલ મંત્રી લલિતચંદ્ર બુટાલા પેન્શનર મંડળના પ્રમુખ હસમુખભાઈ.એમ.પટેલ તેમજ ભરતભાઇ ઠુમ્મર ધનસુરા ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય દક્ષાબેન પટેલ હાજર રહ્યા હતા.તેમજ વડાગામ શ્રેયસ વિદ્યાલય ખાતે પણ રેડક્રોસ સોસાયટી દ્વારા આ કીટ નું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય ગુણવંતસિંહ ચંપાવત હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

“આવો બનાવીએ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવ” થીમ સાથે રાજ્યમાં ૨૬ થી ૨૮ જૂન દરમિયાન યોજાશે શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યમંત્રી મંડળના મંત્રીશ્રીઓ - પદાધિકારીઓ…

ગાંધીનગરની ગાયત્રી શક્તિપીઠમાં હવે ગાયત્રી મંત્રની ઊર્જાશક્તિ સાથે સૌર ઊર્જાશક્તિનો સમન્વય પણ થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગાંધીનગરના ગાયત્રી શક્તિપીઠમાં સોલાર પેનલથી સુર્ય…

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 724

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *