Breaking NewsLatest

ઉમરાળાનું ગૌરવ ઉમરાળાની આધ્યત્મિક સાધના કેન્દ્ર સંસ્થા દ્વારા અસંખ્ય માનવ જિંદગીને પ્રેરણા રૂપ નવો રાહ મળ્યો છે

ઉમરાળા દલિત સમાજમાં નાના પરિવારની દીકરી પરમાર સંધ્યા દિનેશભાઇ ભાવનગર યુનિર્વસિટી ફર્સ્ટ (FYBA) આવીને ઉમરાળા ગામ અને દલિત સમાજનું ગૌરવ વધારેલ છે દિનેશભાઇ મજૂરી કામ કરે છે પરિવારમાં પાંચ દીકરી છે દરેક દીકરીએ શિક્ષણની બાબતમાં આગવું સ્થાન ધરાવે છે આમ સમાજમાં કન્યા કેળવણીનો અદભુત દાખલો બેસાડ્યો છે ઉત્કૃષ્ટ સફળતા બદલ ઉમરાળા પી.એમ.સર્વોદય હાઈસ્કૂલ સ્ટાફ, આધ્યામિક સાધના કેન્દ્ર,અને ગ્રામજનો વતી અભિનંદન આપવામાં આવ્યા છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *