Breaking NewsLatest

ઉમરાળા ગામે કાળુભાર નદીમાંથી એક યુવકની ડેડબોડી મળી

મૃતક યુવક ઉમરાળા ગામનો હોવાની મળતી માહિતી

મૃતક યુવક મુકેશ ભીમજીભાઈ નાવડિયા ઉવ.18 રહે.ઉમરાળા યુવક માનસિક અસ્થિર મગજના હોવાની મળતી માહિતી

ઉમરાળા પી.એસ.આઈ. રજની ભીમાણી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો

મૃતક યુવકના મૃતદેહને ઉમરાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ.અર્થે ખસેડવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમદાવાદ વિશ્વ ઉમિયાધામ ખાતે પાટીદારોનું ગૌરવવંતુ રજવાડું ‘સોનાની હાટડી’ પુસ્તકનું વિમોચન કરતા મુખ્યમંત્રી

અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વિશ્વ ઉમિયાધામ…

જામનગર શહેર-જિલ્લાને રૂ.૪૩૦ કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોની ભેટ આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

જામનગર, સંજીવ રાજપૂત: રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને જામનગર…

1 of 723

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *