Breaking NewsLatest

ઉમરાળા ગામે ચોગઠ રોડે ચામુંડા ટ્રેડર્સમાં અસામાજિક તત્ત્વો દ્વારા સી.સી.ટી.વી કેમેરાની તોડફોડ કરાઈ

ઉમરાળા ચોગઠ રોડે આધ્યાત્મિક સાધના કેન્દ્રની સામે આવેલ ચામુંડા ટ્રેડર્સ નામની દુકાને લાગેલ કેમેરાની અસામાજિક તત્વોએ તોડફોડ કરી નુકશાન કરાતા દુકાન માલિક રમેશભાઈ પરમાર જેઓ હાથી સિમેન્ટ કંપનીના ડીલર છે દુકાનની બહાર લગાવેલા સીસીટીવી કેમેરાની કોઈ અજાણ્યા અસામાજિક તત્વો દ્વારા ગુનાહિત પ્રવૃતિઓ કરવાના ઇરાદે કેમેરા તોડી નુકસાન કરવામાં આવ્યુ ગત રાત્રે વરસાદના કારણે વીજ પુરવઠો ફોલ્ટમાં હોતો તેવા સમયે આ કાવતરું કરવામાં આવ્યું હોવાનુ દુકાન માલિક રમેશભાઈ દ્વારા જણાવાયુ માલિક રમેશભાઈ પરમાર દ્વારા ઉમરાળા પોલીસ મથકે લેખિતમાં ફરિયાદ નોંધાવવામાં આવી

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *