Breaking NewsLatest

ઉમરાળા:- ધંધુકા ખાતે હિન્દુ યુવાનની હત્યાના ઉમરાળા ખાતે ઘેરાપ્રત્યાઘાતો પડ્યા મામલતદારને આવેદનપત્ર અપાયુ

ઉમરાળા તાલુકા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો સાથે માલધારી સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ધંધુકા ખાતે હિન્દુ યુવાનની ફાઈરીંગ કરી નિર્મમ હત્યા કરનાર
મુસ્લીમ નરાધમોને તાત્કાલિક પકડી કડકમાં કડક સજા કરવાની માંગ કરવામાં આવી તાજેતરમાં ધંધુકા ખાતે હિન્દુ યુવાન સ્વ. કિશાનભાઈ શિવાભાઈ બોળિયા ની જાહેરમાં ફાઈરીંગ કરી હત્યા કરવામાં આવી છે સમગ્ર હિન્દુ સમાજ સંગઠનના પદાધિકારીઓ સહિત સમસ્ત હિંદુ સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી રજુઆત કરીએ છીએ કે આ હત્યામાં જે મુસ્લીમ નરાધમો સંડોવાયેલા હોય તેઓ દરેકની તાત્કાલિક ધરપકડ કરી આવા કૃત્યો ફરીવાર ન બને તે માટે કડકમાં કડક પગલા ભરી આવા નરાધમોને નષ્ટ કરવા અમારા હિન્દુ સમાજની માંગણી અને લાગણી છે આવા નરાધમોને આકરામાં આકરી સજા મળે
તે માટે કાયદાકિય યોગ્ય પગલા લઈ ઘટતું કરવા પણ અમારી નમ્ર વિનંતી છે આ માંગણીઓનું આવેદનપત્ર ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત લાગતી વળગતી સરકારી કચેરીઓ સુધી પણ પહોંચે તેવી અમારી વિનંતી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *