Breaking NewsLatest

કલેકટર અને જિલ્લા ચૂંટણી પંચના અધિકારી દ્વારા મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જેમાં વોર્ડ નંબર ૨૮ ના નગરસેવક દ્રોરા જન જાગૃતિ અભિયાન અંતર્ગત વોર્ડમાં આવેલા તમામ સોસાયટીઓના લોકોમા જાગૃતતા માટે ડોર ટુ ડોર જય નવા વોટિંગ કાર્ડ બનાવવા ૧૮ વર્ષથી ઉપરના લોકોએ નવા વોટિંગ કાર્ડ માં નામ રજી્ટ્રેશન કરવા અને વોટિંગ કાર્ડમાં સુધારા વધારા કરવા માટે ફોર્મ લોકોને વિતરણ કરી લોકોમાં જાગૃતતા લાવી હતી..

રિપોર્ટિંગ.આનંદ ગુરવ. સુરત

                 સુરત શહેર કલેકટર અને જિલ્લા ચૂંટણી પંચના અધિકારી દ્વારા વિધાનભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ મતદારયાદી સુધારણા કાર્યક્રમ ૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી મતદારો પોતાનું નામ રજીસ્ટ્રેશન શનિ અને રવિવારે કરાવી શકે છે . ત્યારે
લોકોમાં જાગૃતતા લાવવા માટે મતદારયાદી સુધારણા કાર્યક્રમ
અભિયાન શરૂ કરવામાં આવ્યું છે ત્યારે સુરત શહેર વોર્ડ નંબર ૨૮માં આવેલા ભેસ્તાન વિસ્તારમાં આવેલી સોસાયટીઓ માં જન જાગૃતિ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર ૨૮ના નગરસેવકો સુરત શહેર ધડક વિનોદભાઈ પટેલ. નગરસેવક શરદભાઈ પાટીલ.. અને નરપતસિંહ દરબાર.(સામજિક કાર્યકર્તા) એ ડોર ટુ ડોર જય 18 વર્ષથી ઉપરના લોકોએ વોટિંગ કાર્ડ બનવા રજીસ્ટ્રેશન કરવા અને વોડિંગ કાર્ડમાં સુધારા વધારા કરવા માટેના ફોર્મ વિતરણ કરી અવેરનેસ લાવવા માટેનું કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતું…

મતદારયાદી સુધારણા અભિયાન..

૧ નવેમ્બર થી ૩૦ નવેમ્બર સુધી મતદારયાદી સુધારણા અભિયાન યથાવત

શની અને રવિવારે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી….

વોર્ડ નંબર ૨૮ના નગરસેવકો ડોર ટુ ડોર  જનજાગૃતિ માટે ફોર્મનું વિતરણ કર્યું…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 746

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *