Breaking NewsLatest

કેળવણીધામ અને સરદારધામ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાઓ ના તાલીમ સેન્ટર upsc (I A S -I.P.S) ની મેઇન્સ પરીક્ષા માં છ વિદ્યાર્થીઓ પાસ થતા ઇન્ટરવ્યૂમાં પસંદગી પામ્યા

અરવલ્લી
સંઘ લોક સેવા આયોગ ( UPSC)
દ્વારા લેવામાં આવેલ સિવિલ સર્વિસ ની મુખ્ય પરીક્ષા નું પરિણામ તારીખ 24 માર્ચ 21 ના રોજ જાહેર કરવા આવતા કેળવણીધામ અને સરદારધામ સંચાલિત સિવિલ સર્વિસ તાલીમ સેન્ટર માં upsc (I A S -I.P.S) ની તાલીમ કેન્દ્ર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારીઓ કરી રહેલા છ વિદ્યાર્થીઓ પરીક્ષા માં પાસ થયા જેમાં 1-પીયૂષભાઈ સી પટેલ મૂળ વતન સીમલિયા (તા.તલોદ) સાબરકાંઠા હાલ કવાંટ ડેપ્યુટી કલેકટર તરીકે સેવા આપે છે (GAS) 2 – અલ્પેશભાઈ એન વાસાણી ભાવનગર ના છે હાલ ખેડા માં નાયબ મામલતદાર તરીકે સેવા આપે છે 3- ચંદ્રેશભાઈ ડી શાંખલા ટી ડી ઓ તરીકે – ધ્રોલ જામનગર માં સેવાઓ આપે છે જેઓ નું મૂળ વતન
લખપત કચ્છ છે 4- જૈમિન ભાઈ એમ પટેલ ડેપ્યુટી કલેકટર આણંદ મૂળ વતન ગાંધીનગર જિલ્લા ના પડુંસમાં ના છે 5 સાવનભાઈ પી સરાવડીયા મૂળ વતન મોરબી હાલ માં અમદાવાદમાં રાજ્યવેરા ઇન્સપેક્ટર તરીકે છે 6- ઉત્સવ ભાઈ એસ જોગાણી ની યુપીએસસીની આઈ એ એસ -આઈ પી એસ ની મેઇન્સ પરીક્ષામાં પાસ થઈ ગયા અને હવે ટૂંકા ગાળામાં તેઓ ની મૌખિક ઇન્ટરવ્યૂમાં જવાના હોવાથી કેળવણીધામ અને સરદારધામ ના સંચાલકો પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ સુતરિયા , નટુભાઈ પટેલ ઉપપ્રમુખ સરદારધામ નાગજીભાઈ શીંગાળા ઉપપ્રમુખ કેળવણીધામ, ટી.જી ઝાલાવાડિયા માનદમંત્રી,ચેરમેન સિવિલ સર્વિસ કેન્દ્ર h.o.d. કેળવણીધામ,સી એલ મીના આઈ એ એસ રીટાયર્ડ ડાયરેક્ટર સિવિલ સર્વિસ કેન્દ્ર કેળવણીધામ મુખ્ય મીડિયા સંયોજક મહેન્દ્રપ્રસાદ પટેલ સહિત ના ઇન્ટરવ્યૂ માટે પસંદ થનાર તેજસ્વી તારલાઓને રાષ્ટ્રીય સેવા કરવા માટે ભાવિ ઉજ્જવળ બને તેવી શુભ મનોકામનાઓઓએ અભિનંદન પાઠવ્યા હતા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *