કપિલ પટેલ દ્વારા અરવલ્લી
આજે વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે
7 જૂન 2019 થી વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવા ની શરૂઆત થઈ હતી જેના ભાગરૂપે ખોરાક અને ઔષધ નિયમન કચેરી અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લા દ્વારા આજ રોજ તા 7/6/2022 ના રોજ ઓફિસ માં તમામ કચેરી સ્ટાફ ની હાજરી માં ઓફિસ સજાવટ કરી કેક કાપી વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે ઉજવવા માં આવ્યો
અને આમ જનતા ને સેફ ફૂડ મળી રહે તે માટે તંત્ર ની કામગીરી વધુ અસરકારક બનાવવા નો સંકલ્પ લેમાંમાં આવ્યોતેમબી.એમ.ગણાવા,ડેઝીગ્નેટેડ ઓફિસર,ખોરાક અને ઔષધ નિયમન સાબરકાંઠા
એ જણાવ્યું હતું