Breaking NewsLatest

ગઢડા ખાતે બની રહેલી ૫૦ બેડ ની covid હોસ્પટલ ની મુલાકાત લેતા ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર અને ભાજપ ના આગ્રણીઓ

ખીમાણી બિઝનેસ સેન્ટર માં ચાલી રહેલ covid સહાય કેન્દ્ર ની પણ મુલાકાત લીધી
આજરોજ જેમના અથાગ પ્રયાસોથી બે દિવસ માં ગઢડા રેફરલ હોસ્પિટલ માં ૫૦ બેડ ની covid હોસ્પટલ કાર્યરત થવા જય રહી છે તે હોસ્પિટલ ના કામકાજ ની આજરોજ ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર પ્રદેશ ભાજપ ના અગ્રણી સુરેશભાઈ ગોધાણી પ્રદેશ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાનભાઈ ખીમાણી ડેરી ના ચેરમેન ભોળાભાઈ રબારી સુરેશભાઈ મેર માધુભાઈ વાસની બુધાભાઈ પરમાર મુકેશભાઈ હીંહોરિયા અરવિંદભાઈ વનલીયા સુરેશભાઈ દવ કલ્પેશભાઈ અવૈયા સહીત ના અગ્રણીઓ એ મુલાકાત લીધેલ અને ડોક્ટર સાથે ચર્ચાઓ કરી વહેલી તકે આ હોસ્પટલ કાર્યરત થાય તે માટે જરૂરી સૂચનાઓ આપેલ
તેમજ ગઢડા ખીમાણી બિઝનેસ સેન્ટર ખાતે ચાલી રહેલી ભોજન વ્યવસ્થાની પણ ધારાસભ્ય શ્રી આત્મારામભાઈ પરમાર સહીત તમામ આગેવાનોએ મુલાકાત લીધેલ
ગઢડા ખાતે તાત્કાલિક આ હોસ્પિટલ શરુ થાય તેમાટે માનનીય મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ તેમજ આત્મારામભાઈ પરમાર કરેલી કાબીલેદાદ કામગીરી બદલ ગઢડા ના અગ્રણીઓ દ્વારા તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવેલ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *