Breaking NewsLatest

ગર્વ સાથે સલામ છે ગુજરાત પોલીસને.. વલસાડમાં રાષ્ટ્રીય ધ્વજને રોડ પર ફેકતા પોલીસે સન્માનપૂર્વક ઊંચકી રાષ્ટ્ ધ્વજનું સન્માન જાળવ્યું.

વલસાડ ગવર્મેન્ટ કોલોની પાછળ ના ભાગે મુકેલી એક કચરાપેટી પાસે 3 રાષ્ટ્રધ્વજને ફેકવા અંગેની જાણ વલસાડ સિટી પોલીસને થતા તેમણે તાત્કાલિક દોડી જઇ સન્માનપૂર્વક રાષ્ટ્રધ્વજને ઉઠાવી લઈ જઈ અજાણ્યા ઇસમો સામે પોલીસે તપાસ હાથ ધરી છે

રાષ્ટ્રધ્વજનું અપમાન એટલે દેશનું અપમાન થતું હોય છે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે પોલીસ દ્વારા ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે વલસાડ શહેરના ગવર્મેન્ટ કોલોની પાછળના ભાગમાં કચરાપેટી પાસે 3 જેટલા રાષ્ટ્રીય ધ્વજને નજરે પડ્યા હતા સ્થાનિકોનો દ્વારા રાષ્ટ્રીય ધ્વજ અંગેની જાણ વલસાડ સિટી પોલીસની ટીમ ને કરી હતી સીટી પોલીસની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને પોલીસે રાષ્ટ્રધ્વજને માન સન્માન પૂર્વક સલામી આપીને ઉઠાવી લેવામાં આવ્યો હતો રાષ્ટ્રધ્વજનો અપમાન એટલે દેશનો કર્યો છે અને પોલીસે રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારા ઈસમો સામે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના ખરેખર ગુજરાત પોલીસ અને દેશના દરેક નાગરિક માટે સરાહનીય વાત કહી શકાય કે પોલીસ દ્વારા દેશના સન્માનને જાળવી તેને નસમસ્તક ન થવા દીધું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *