ગાંધીનગર: પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ, સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઇ દલસાણીયા, મહામંત્રીશ્રી ભાર્ગવભાઈ ભટ્ટે પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ” ખાતે નવનિર્મિત મીડિયા-વાર રૂમની મુલાકાત લઈને કામગીરીને હજુ વધુ ઉત્કૃષ્ટ કેવી રીતે કરી શકાય તે અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો યજ્ઞેશ દવેએ વૉરરૂમમાં થતી કામગીરીનો સમગ્ર અહેવાલ રજુ કર્યો હતો. આ વેળાએ મીડિયા સહ-કન્વીનરશ્રી કિશોર મકવાણા પણ ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા વૉરરૂમ મિશન 182 માટે સંપૂર્ણ રીતે સજ્જ છે તેવો વિશ્વાસ તમામ કાર્યરત કાર્યકર્તાઓએ અપાવ્યો હતો.
ગાંધીનગર કમલમ ખાતે નવનિર્મિત મીડિયા રૂમની મુલાકાત લેતા ભાજપ પ્રદેશ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી.
Related Posts
દાદા બાપુ ધામ પચ્છમ ભાલ તરફથી સાધુ સમાજની દીકરીઓને ચણિયાચોળી અર્પણ નો કાર્યક્રમ યોજાયો
સાધુ સમાજના સમૂહ લગ્ન આગામી તારીખ 28 12 2025 ના રોજ વીર રતનસિંહ દાદા ધામ…
मंदसौर जिले के बालगुड़ा गांव में साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन सहकारी संघ लिमिटेड के द्वारा संचालित मंदसौर दुग्ध शीतकेंद्र द्वारा अमूल के प्रणेता डॉक्टर वर्गीश कुरियन के जन्म दिवस पर मिल्क डे का भव्य कार्यक्रम मनाया गया
कपिल पटेल मंदसौर मध्यप्रदेश साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादन संघ के चेयरमैन…
મંદસૌર જિલ્લાના બાલગુડા ગામમાં, સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ લિમિટેડ દ્વારા સંચાલિત મંદસૌર શી કેન્દ્ર અમૂલના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન પર મિલ્ક ડે ની ભવ્ય ઉજવણી કરવામાં આવી
કપિલ પટેલ દ્વારા અરવલ્લી સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સહકારી સંઘ…
ડો. વર્ગીસ કુરિયનના જન્મદિન નિમિત્તે મંદસૌર દૂધ શીતકેન્દ્ર ખાતે મિલ્ક ડે નું આયોજન
મંદસૌર / ભારત અને વિશ્વમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનના જન્મદિન…
डॉ. वर्गीश कुरियन की जन्म जयन्ती पर मंदसौर दुग्ध शीत केन्द्र में आयोजित होगा मिल्क डे
मंदसौर / भारत और दुनिया भर में श्वेत क्रान्ति प्रणेता डॉ. वर्गीज कुरियन की जन्म…
ગાંધીનગરની મેડિકલ કોલેજમાં થયેલી રેગિંગની ઘટના અંગે સરકારની કડક કાર્યવાહી ત્રીજા વર્ષના સાત વિદ્યાર્થીઓ ને બે વર્ષ માટે જ્યારે બીજા વર્ષના વિદ્યાર્થીઓને છ માસ માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરાયા : તબીબી શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા
હોસ્ટેલ ડીનની ફરિયાદના આધારે તાત્કાલિક ધોરણે સીસીટીવી ફૂટેજ ચેક કરીને કાર્યવાહી…
વામનથી વિરાટ તરફ – કલાતીર્થનું એક કદમ
કચ્છ, સંજીવ રાજપૂત: કલાતીર્થ ટ્રસ્ટના અધ્યક્ષ રમણીક ઝાપડીયા એ જણાવ્યું હતું કે…
પોરબંદરના માધુપૂર ખાતે ભારતની ત્રણેય સેનાએ ત્રિશુલ 2025 દ્વારા શૌર્યનું કર્યું અદભુત પ્રદર્શન
પોરબંદર, સંજીવ રાજપૂત: પોરબંદરના માધવપુર બીચ ખાતે ભારતની ત્રણેય સેના દ્વારા…
પોરબંદરમાં ચોપાટીથી રેલવે સ્ટેશન સરદાર પ્રતિમા સુધીની ૮ કિલોમીટરની ભવ્ય એકતા પદયાત્રા યોજાઇ
સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મ જયંતી ઉજવણી અંતર્ગત કેન્દ્રીય મંત્રી…
કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના અધ્યક્ષ સ્થાને કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં સર્કિટ હાઉસ,પોરબંદર ખાતે દિશા સમિતિની બેઠક યોજાઇ
સરકારશ્રીની વિવિધની યોજનાઓ, સ્વચ્છતા અને વિકાસ પ્રોજેક્ટોની પ્રગતિ મુદ્દે…















