Breaking NewsLatest

ગાંધીનગર કોરોના નિયંત્રણ વચ્ચે લગ્ન સમારંભ ને લાઇ રાજ્ય પોલીસે આપી સૂચના..વાંચો શું કહ્યું રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા.

ગાંધીનગર: લગ્ન સમારંભ ને લઈ રાજ્યના ડીજીપી દ્વારા સૂચના જાહેર કરવામાં આવી છે જેમાં લગ્નના કાર્યક્રમની જાણકારી પોલીસને આપવી પડશે. લગ્ન સમારંભમાં 50 થી વધુ લોકો ભેગા ન થાય. 20 શહેરો માં રાત્રી કરફ્યુ દરમ્યાન લગ્ન યોજવા નહીં ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈ રજિસ્ટ્રેશન કરવું પડશે રજિસ્ટ્રેશન કરેલ સ્થળ પર પોલીસ ચેકીંગ કરશે. નિયમ ભંગ જણાશે તો કરાશે કાર્યવાહી.: DGP આશિષ ભાટિયા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 715

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *