Breaking NewsLatest

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી .આર .પાટીલ ના જન્મદિવસ પર સાર્વજનિક હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરતી મહિલા મોરચા ની મહિલા ઓ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજરોજ માનનીય ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ના જન્મદિવસ નિમિત્તે મોડાસા નગર મહિલા મોરચા દ્વારા મોડાસા સાર્વજનિક હોસ્પિટલ ખાતે દર્દીઓને ફ્રૂટ વિતરણ તથા અભિલાષા પાર્ક વોર્ડ નંબર 1 આંગણવાડી ખાતે બાળકોને નાસ્તા નો વિતરણ કાર્યક્રમ નું આયોજન કરેલ જેમાં ઉપસ્થિત મહિલા મોરચાના પ્રમુખ શ્રી સુનીતાબેન ભોઈ , મહામંત્રી શ્રી દીપાબેન શેઠ, પ્રદેશ કારોબારી શ્રી ગુણવંતી બેન કંસારા, રેખાબેન ભાટીયા, જયશ્રીબેન સગર, આરતી બેન ભીલ, સુરેખાબેન જોશી વિગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ રાજકોટમાં ‘સ્વદેશોત્સવ – ૨૦૨૫’ નું વિમોચન કર્યું:

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત તરફ એક મજબૂત પહેલ રાજકોટ: આત્મનિર્ભર ભારતના…

1 of 735

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *