Latest

સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવદ કથા નું વિષ્ણું પ્રસાદ શાસ્ત્રી દ્વારા ભક્તો ને ભક્તિ રસપાન કરવી આજે પૂર્ણાહુતિ કરાઈ મોટી સંખ્યામાં જનતા જોડાઈ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેર ના ઓધારી મંદિર ચોક માં ભગવદ કથા નું આયોજન કરવામાં આવેલ જેમાં સાત દિવસીય થી ચાલતી ભાગવદ્દ કથા ની આજે પુર્ણાહુતી કરવામાં આવી,,શહેરના ઓધારી મંદિર ખાતે સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવદ કથા નું આયોજન કરવામાં આવ્યું,, જેમાં વિષ્ણુપ્રસાદ શાસ્ત્રી દ્વારા સતત સાત દિવસ ભાગવદ્દ કથાનું ભક્તિમય વાતાવરણમાં કથા નું રસપાન કરાવવામાં આવ્યું હતું ત્યારે કથા પુર્ણાહુતી ના અંતિમ દિવસે નિવૃત્ત આઇ.પી.એસ. અધિકારી ડી.જી.વણઝારા અને ગુરુ વંદના મંચનાં પ્રમુખ સહિત ભક્તો એ કથા રસપાન નો લાહવો લીધો હતો,,જે પ્રકારે લોકોના જીવન ધમાલિયું અને ટેન્શન વાળું બની ગયું છે ત્યારે કથાના રસપાન થઈ લોકોનું જીવન ધન્ય બને અને સનાતન ધર્મ ની રક્ષા માટે આ ભાગવદ્દ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું,,જેનો ભક્તો એ મોટી સંખ્યામાં લાભ લીધો હતો..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *