Latest

જમ્મુમાં તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરતા જવાનનું જામનગર વોર્ડ 11માં ડેપ્યુટી મેયર દ્વારા કરાયું ભવ્ય સ્વાગત.

જામનગર: જામનગરના વોર્ડ નં 11 મા રહેતા કરણભાઈ કેશુભાઈ છૈયા BSF (બોર્ડર સિકયુરિટી ફોર્સ ) ની જમ્મુમાં ઉધમપુર ટ્રેનિંગ પૂર્ણ કરી વતન પરત ફર્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા તેમનું પુષ્પમાળાથી સ્વાગત કરાયું હતું. જેમાં વોર્ડ નં 11 ના કોર્પોરેટર જામનગર મહાનગરના ડેપ્યુટી મેયર તપન જસરાજ પરમાર , પૂર્વ કોર્પોરેટર જશરાજ ભાઈ ડી.પરમાર વોર્ડ શિક્ષણ સમિતિ સભ્ય નારણભાઈ મકવાણા , પ્રમુખ વેલજીભાઈ નકુમ તેમજ મહામંત્રી પ્રવીણભાઇ પરમાર , શહેર યુવા મોરચા કોષાઅધ્યક્ષ જયભાઈ નડિયાપરા, કમલેશભાઈ રૂપારેલ, જયન્દ્રસિંહ સોઢા, વિપુલભાઈ બખ્તર્યા વગેરે કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અને તેમનું ભવ્ય સ્વાગત કરી આવકાર્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *