Breaking NewsLatest

જર્નલિસ્ટ પ્રેસ કાઉન્સિલ ઇન્ડિયા ના ગુજરાત પ્રદેશ મહાસચિવ અને પ્રદેશ સચિવ પદે નિમણુંકો રાષ્ટ્રીય અધ્યક્ષ ની સૂચના થી કરાઈ

અરવલ્લી

પત્રકારપ. પ્રેસ પરિષદ ભારત ના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી ની સૂચના અનુસાર ગુજરાત રાજ્ય ના પત્રકાર પ્રેસ પરિષદ ના મહાસચિવ પદે સાબરકાંઠા જિલ્લાના બાયડના જાણીતા સામાજિક કાર્યકર બાયડ નગરપાલિકા ના કોર્પોરેટર અને પત્રકાર શ્રી પ્રવિણભાઈ મણીભાઈ પટેલ ની ગુજરાત પ્રદેશ ના મહામંત્રી ,જી એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ના ચેરમેન હેમરાજસિંહ વાળા ભાવનગર ની ગુજરાત પ્રદેશ મંત્રી, નિર્મિતભાઈ દ્વિવેદી ની પ્રદેશ મંત્રી તરીકે વરણી કરવામાં આવતા ગુજરાત સરકાર ના વન અને આદિજાતિ મિનિસ્ટર રાજયકક્ષાના રમણભાઈ પાટકર સહિત ના નેતાઓ અધિકારીઓ એ શુભેચ્છાઓ પાઠવી હતી અને સમગ્ર રાજયમાં આનંદની લાગણી વ્યાપી છે.શ્રી પ્રવિણભાઇ પટેલ ની વરણી ને જાણીતા પત્રકાર મહેન્દ્ર પ્રસાદ સહિતના જિલ્લા અને રાજ્ય ના વિવિધ પત્રકારો સામાજિક કાર્યકરો અધિકારી ઓ અને સહકારી આગેવાનો વગેરેએ આવકારી અભિનંદન આપ્યા હતા..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *